________________
minnie
૪૨૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે દી ઔર સચ્ચે હદય સે ઉસને ઉસ નેત્રવિહીન વાર-વિલાસિની યુવતી કે આશીર્વાદ દિયા. દૂસરે હી ક્ષણ, પડે-હી–પડે ઉસને અપની ફટી–પુરાની ચાદર અપને શરીર પર ખસકા લી. ઉસ કલાવિદ્દ શિલ્પી કે જીવન કા યહ અતિમ સમય થા.
વહ સદા કે લિયે સો ગયા; ફિર કભી નહીં જાગા. - વિદ્યુત કાંપ રહી થી. ઉસને દેખા–હાય ! શિલ્પી અબ નહીં રહ ગયા. ઉસકે ચરણે પર પડ કર, સજલ નયન હે કર, ઉસને બિસૂર-બિસૂર કર વિલાપ કિયા ! કાતર સ્વરસે ઉસને કહા–“એ પ્યારે શિલ્પી, અપની દી હુઈ યે આંખેં લૌટા લે ! ઈસ પ્રકાશ કે સહન નહીં કર સકતી. મુઝ પાપિન કે લિયે' તે મૃત્યુ કા અંધકાર હી ઠીક હૈ!” (“શિલ્પી” મેં પ્રકાશિત શ્રી. મજુમદાર કી એક અંગ્રેજી કહાની પર)
८१-पुरुषोत्तम श्रीकृष्ण
(લેખક શ્રી. ચક્રવાક) બ્રહ્માંડકેરું આકર્ષણ શ્રી કૃષ્ણ નામ.” બ્રહ્માંડનું નહિ તે હિંદના આકર્ષણ કેરું તો એ નામ છે જ. અને દુનિયાના ફિલ્મફેતન્ના, વિદ્વાને પણ એ નામને પૂજે છે. અને જ્યારે દુનિયાને માનવી, માની ગીતાના મર્મને પૂછશે; ત્યારે એ બ્રહ્માંડ આકર્ષણ થતાં વાર નહિ લાગે. અને કદાચ ભૂતકાળમાં-એના જમાનામાં, એ બ્રહ્માંડનું–જગતનું આકર્ષણ હોય તો કાંઈ નવાઈ નથી. હતું પણ તેમજ.
આવા આ નરોત્તમનો જન્મ શ્રાવણ વદી ૮ ની મધરાતે થયો હતો. એની જન્મદાત્રી અષ્ટમી-માત્ર કૃષ્ણાષ્ટમી ન રહેતાં ભારતના ઈતિહાસે જન્માષ્ટમી સેંધાઈ ચૂકી–જાણે કેમ કૃષ્ણના બદલે એ જગતની જન્માત્રી હોય !
જન્માક્તરને એ ભેગી કારાગ્રહમાં જન્મે છે. જન્મતાંજ એને જન્મદાતા માબાપથી વછૂટવાને-ઘોર શૂન્યકાળ કાળી રાતે કાલિંદીનાં કાળાં જળ પાર થવાને–અને ગોવાળ નંદ યશોદાને અપત્ય થવાને વેગ પ્રાપ્ત થાય છે.
એનું લાવણ્ય-એની બાળચેષ્ટા ભલભલાં નરનારીને કામણ કરે છે. એની બાળમસ્તી–એનું બાળચાપલ્ય ગોકુળને ગાંડુ કરે છે. ગોકુળ એટલા માટે કહેવાતું કે ત્યાં ગાયનાં કળજ વસતાં, બાકી તે વન હતું. ગોપાળો–ગાવાળાની એ ભૂમિ હતી. નંદરાય પાસેજ સવા લાખ ગાયો હતી. એવા અસંખ્ય ગોપાળો ત્યાં વસતા. વંશપરંપરાના ગોપાલનના અંતે તેમની જાતિજ ગેપ ગણાવા લાગી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat