________________
શિપી કા અવસાન
૪૧૭ પણ સાંપ્રત સમયમાં કેળવણીને બહોળા પ્રચાર થાય છે એ હર્ષનું કારણ નથી? આપણા દેશની સંસ્કૃતિ, સ્વભાવ, સંપ્રદાય અને વાતાવરણને અનુરૂપ કેળવણું મળે તેજ દેશોદય થાય. એ વિના અન્ય શિક્ષણ સર્વહીન છે. પ્રાચીન આશ્રમ અને સંગમ, બૌદ્ધોના વિહાર અને મુસલમાનોની મદ્રસાઓનો ઉપયોગ વર્તમાન શિક્ષણને ઘડવામાં અનિવાર્ય છે. માત્ર પશ્ચિમનાં વિદ્યાલયનું અનુકરણ કરીને આપણી શિક્ષણસંસ્થાઓને આપણે ઉછેરી શકતાં નથી અને ઉછેરીએ તે પણ તેમાં મીઠાં ફળો ખાઈ શકવાના નથી. વળી પ્રાચીન કાળમાં કેળવણુનું ધોરણ પણ હાલ કરતાં જુદું જ હતું. ઘણું ખરૂં જ્ઞાન શ્રવણદ્વારા પ્રાપ્ત થતું. અક્ષરજ્ઞાનનું અજ્ઞાન એ મનુષ્યના ઉત્કર્ષનું બાધક નહતું–ન હોવું જોઈએ. અકબર અને શિવાજી હાલના અર્થમાં જરા પણ ભણેલા નહોતા, છતાં તેમનું જીવનકાય તેઓ અભુત કાર્યદક્ષતાથી કરી શક્યા. તેમનું જીવન હેતુ વિનાનું નહોતું. પરંતુ વર્તમાન શિક્ષણમાં જીવનમાં મૂર્તિમંત કરવાના આદર્શોની કેટલી ઉણપ છે? વળી રાજકીય ક્ષેત્રમાં પણ રાષ્ટ્રપૂજાવાદ અને સામ્રાજ્યવાદનો ઉન્માદ કેટલો વિઘાતક નીવડયો છે ! આમ જ્યાં જ્યાં દષ્ટિ ફેરવીએ છીએ ત્યાં ત્યાં વર્તમાન જીવનપ્રવાહ ઉલટી દિશામાં ચાલી રહ્યો છે. હે સવિતાદેવ ! અમારા અંતરમાં અને અમારી આસપાસ પથરાયેલા અજ્ઞાનના થરે દૂર કરી અમારીમનુષ્યજાતિની-બુદ્ધિને સન્માર્ગે પ્રેરે. “ધિયોયો ન ચા
(વસંત”ના એક અંકમાંથી)
८०-शिल्पी का अवसान
(લેખક:-શ્રીગોપાલ નેવટિયા) ક્ષિતિજ અસ્ત હેતે હુએ સૂર્ય કી લાલિમા સે સુશોભિત થા. વિસ્તૃત ભૂમિખંડ કે એક છાર પર વટવૃક્ષ કે નીચે એક શિલ્પી બેઠા થા. પાસ હી ઉસકી જીર્ણશીર્ણ કુટિયા થી. કુટિયા
યા થી, અપને સ્વામી કી અવસ્થા કા ચિત્રપટ થી. કટિયા કા વહ દીન વેશ બતલા રહા થા કિ વહ કલાવિદ્દ ઉસકી ઓર સે ઉદાસીન હૈ, ઉસકી ઓર આંખ ઉઠા કર દેખને કા ભી ઉસે અવકાશ નહીં હૈ, વહ તો કિસી દૂસરે જગત મેં હી વિચરણ કર રહા થા.
તે ક્યા શિલ્પી શિલ્પકલા મેં વ્યસ્ત થા? નહીં; બરોં સે ઉસને યહ કામ છોડ દિયા હૈ. શિલ્પી કા યૌવન અભી સમાપ્ત નહીં હુઆ હૈ, પર ઉસકે મુખમંડલ પર યૌવનપ્રભા કે સ્થાન મેં વિષાદ કી છાયા દૃષ્ટિગોચર હતી હૈ. તે ભી, ઉસકી આંખે મેં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat