________________
૩૩૯
શુભસગ્રહું-ભાગ ૭ માં
પચાસ
કાલે થશે’ એટલા સમયમાં તે વિલાયત-અમેરિકાવાળા વર્ષોં જેટલા આગળ વધી જાય છે.' કહે! ક્યાં એક દિવસ ખરાખર પચાસ વર્ષનું પ્રમાણ ? આજે અભૂત, વીજળી અને આગગાડીની ઝડપે જમાને આગળ ધપે છે, ત્યારે ઉતાવળની' ગણત્રી કયે। ઘડિયે। ત્રિરાશી માંડી કરશે? ગામડાંમાં ગાડાં ચાલતાં જોનારા ગામિડયા, વડેદરા શહેરની ઘેાડાગાડી'ને ઉતાવળા' કહે એમાં કંઇ નવાઈ લાગે ખરી? શહેરના ધેાડાગાડી'વાળાને મુંબઈની મેટર ‘ઉતાવળી’ લાગે, મુબઇની મેટરવાળાને વિલાયતની વીજળીની ઝડપવાળી આગગાડી ‘ ઉતાવળી ’ લાગે, વિલાયતવાળાને અમેરિકાજર્મનીનું ‘બલૂન ઝેપલીન' ઉતાવળું લાગે. વળી સ ંદેશા લઇ જનારી કાસદ ‘ટપાલી’ને ‘ઉતાવળા’ કહે, ટપાલી તારવાળાને ‘ ઉતાવળે’ કહે, તારવાળા વગર દારડાંથી જનારા સંદેશાને ઉતાવળ” માને તે તેમાં કેાઈની ગણત્રફેર કે બુદ્ધિભેદ યા તે મૃગજળતી શકા છે એમ ગણાય ? વાસ્તવિક રીતે તે ઉતાવળ’નેા અર્થ આમાં તે ધીમાશ’ એવાજ ગણાય ! યુવાનેાની ગણત્રી અનુસાર, જૂના જમાનાના રૂઢિદાસા પણ આંકડા તપાસી શાંતિથી વિચારશે તે તેમને પણ જણાશે કે, યુવાનેાનું જ્ઞાતિવરા સામે । પગલું બરાબર વખતસરનું, નીચેાવાઈ ગયેલી આર્થિક સ્થિતિને બંધબેસતું અને આત્મશુદ્ધિનું વાતાવરણ તૈયાર કરનાજ છે.
૮ મુખ મેં રામ બગલ મેં છુરી, રૂપ સાધુકે એર દાનત બુરી’ તેમ સૌ કહે છે; યથાશક્તિ ખર્ચ કરવાં, છતાં પરિણામ એ પ્રમાણે નથીજ આવ્યું. વધારે મળે તે વધારે ખ કરે અને એધુ મળે તે એન્ડ્રુ ખ^ કરે, તે સિદ્ધાંત ખેલવાનેા સાવ સહેલા છે, પણુ સામાજિક જીવનમાં તેને અમલ કરવા મુશ્કેલ જણાયે છે; એટલે આજે તા જ્ઞાતિમાં રડયા ખડયા પૈસાદાર યા તેા કુળવાનેએ પેાતાને ત્યાંથીજ દાખલેા ખેસાડી ખર્ચ કમતી કરી પેાતાના બીજા ગરીબ પણ ઉમરાવ દિલના જ્ઞાતિજનાના લાભ માટે રૂઢિને ઉંચી મૂકવી જોઈએ. દેશ દળાયા છે !
આજે આપણા દેશમાં રૂ. ૧૦૦૦ ની આવક ઉપર સરકારવેરા લે છે, જ્યારે અમેરિકામાં એછામાં ઓછી રૂ. ૧૫૦૦૦ ની આવક હાય તાજ આવકવેરા ચેાટે છે. કહેા, પૈસાદારી અમેરિકામાં છે કે હિંદુસ્તાનમાં ? હિંદમાં સાચા પૈસાદારા છેજ ક્યાં ? પરદેશી કંપનીઆના દલાલે એટલે વેપારીઓની ફેાજ. અત્રેથી કાચી ધાતુ વિલાયત જાય ત્યારે આપણે જીવી શકીએ, એવી સ્થિતિ છે. હાડકાં પરદેશ ચઢે, તેમાંથી ચપ્પુના હાથા, બટન, કાંસકી, રમકડાં, છત્રીના હાથા, કમરપટા, ઇન્ડીપેને વગેરે અને, વિલાયતથી આવ્યાં એટલે પવિત્ર થાય; અને બિચારાં હાડકાં હિંદુસ્તાનમાં-કૃષ્ણ ભગવાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com