________________
૪૦૦
શુભસગ્રહ-ભાગ ૭ મા
રશિયા આખા ખૂંદી વળ્યા, અને એ દરમિયાન અનેક આપત્તિએ ને વખા એને વેઠવી પડી.
બાળપણની અનાથતા અને આ ત્રાસભરી ગરીબાઈમાં એને શાળાનું શિક્ષણુતા પૂરૂ ક્યાંથીજ મળ્યું હાય ? થાડું વાંચતાં લખતાં શીખેલેા. પશુ સાહિત્યને ઉમંગ અંતરમાંથી થાય છે; યુનિવર્સિટી શિક્ષણમાંથી નહિ. ઉગતી અવસ્થામાંજ કિશાર ગાકીને એક એવા ગુરુ મળ્યા,જેણે એના અંતરના દરવાજા ઉધાડી નાખ્યા. વાલ્ગા નદીની એક હાડી ઉપરના એક રસાઇયા પાસે ગાકી નાકર રહેશેા. તેણે એને વાચનના રસ લગાડયા. એ રસાયા પાસે શાખથી ભેગાં કરેલાં ધૃણાંજ સુંદર પુસ્તકાને સંગ્રહ હતા. તેમાંથી એ રાજ ગાકીને કઇ ને કષ્ટ વાંચી સંભળાવતા. ગામની જ્ઞાનપિપાસા ઉત્તજિત થઇ અને એ તૃષાને તૃપ્ત કરવામાં, એને કદી કાષ્ઠ શાળા ન આપી શકત એવી કેળવણી મળી.
ગામના રામસ
જુવાન ગાતું બીજું ધડતર કર્યું. કઝાન નામના એક ઠિયારાએ. અઢાર વર્ષની ઉંમરે ગાઙી` એને ત્યાં દિયારૂ કરવા નાકર રહેલા. ગાકીથી પંદર વર્ષ માટેા રામસ બહુ તેજસ્વી બુદ્ધિના ને મધુર આદમી હતા. એની અસરથી ગાકીનુ ચારિત્ર્યગઠન બહુ સંગીન થયું. એને ત્યાંજ ગાકી પહેલવહેલા ક્રાંતિકારી ચળવળના પ્રસંગમાં આવ્યા. રામસએક ક્રાંતિમંડળને અગ્રણી હતા અને તેની દુકાનમાં રાજ રાત્રે મંડળની બેઠક મળતી. ટ્ટિયારાના ધંધા એટલે રાત્રે ભઠ્ઠીએ તે। સળગતીજ હાય; એજ કારણે સત્તાધીશેાની શંકામાંથી એ મંડળ બચી જવા પામતું અને રાજ એ ભઠ્ઠીઓના ભડકાને એથે રહી સિતમગારાના જુલમાતે ગાળવાની ખીજી પ્રચંડ વાળાએ ચેતાવતું.
તે પછીને વષે સહૃદય માનવતાથી પ્રેરાઇને વહારેલી જે ધાત ગાને માથે ગઈ તેણે એના શરીરના ખધેબધ તેાડી નાખ્યા તે એને જીવનભરના માંદલા બનાવી દીધેા. દક્ષિણ રશિયાનાં ગામડાંએમાં તે ભટકતા હતા એવામાં એક ગામને પાદરે કેટલાક ખેડૂતા એક સ્ત્રી પર સામાજિક સજાને અસહ્ય જીલમ ગુજારતા તેણે જોયા. કાઈ ખેડૂતની એક સ્ત્રીને ખેવફા થવાના ગુન્હા બદલ, તેમની અનાદિ કાળથી ચાલી આવેલી શિક્ષાની પરંપરા મુજબ, ગાડાને ઢૂંઢે તેના ચેાટલા બાંધીને પછી ગાડાને તાકાની ઘેાડા જોડી સ્રીને ધસડતા ધસડતા ખીજે ગામ લઈ જવાની તેઓ તૈયારીમાં હતા. ગાીથી
આ સીતમ સત્નો ન ગયા. પેલી સ્ત્રીના રક્ષણ માટે તે એકલે હાથે ગામલેાકેાની સામે થયેા, અને પરિણામે ક્રોધે ભરાયેલા આખા ગામે—ખસા ત્રણસેા માણસાએ—તેના પર તૂટી પડીને નિર્દયપણે તેને બેશુમાર માર માર્યાં. તેની પાંસળીઓ બધી ભાંગી ગ; તેનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com