________________
૪૦૪
શુભસંગ્રહ-ભાગ ૭ મા
હૅમસન, ફ્રેન્ચ લેખક રામાં રેાલાંડ અને જન સાહિત્યકાર ટામસ માન—જે હમણાં છેલ્લું નાખેલ ઇનામ જીત્યા-એના પ્રિય લેખા છે. (આસેા-૧૯૮૬ ના “કુમાર” માંની માધુકરી)
७७ - आंख उघडी
( લેખિકાઃ—સૌ. મુલબુલ પંડયા ) (૧)
“ખહેન જરા પાણી પાશા !” “ ભગવાન તમારૂં ભલું કરશે, આ છે!કરાને બહુ તરસ લાગી છે માબાપ.
""
અમદાવાદમાં ખરે અપેારે ઉન્હાળાના સખ્ત તાપમાં કામ કરતી એક કાઠિયાવાડી ઢયડીએ જેકાર ડેાશીના બારણા આગળ જઈ ઉપર મુજબ બૂમ પાડી.
વૈષ્ણવ ધર્મોનાં ચુસ્ત ઉપાસક અને અધશ્રદ્ધામાંજ રચી પચી રહેલાં જેકાર ડેાશીને આજે એકાદશી હતી. સવારનાં પાપૂજા, દેવદર્શીન વગેરેથી પરવારી, ડેાશી એકટાણું હાવાથી ફરાળ કરતાં હતાં. બૂમ સાંભળી ભૂલમાં ઉભાં થઇ ગયાં, અને તરતજ બહાર આવ્યાં. બારણું ઉધાડી ખડખડતાં ભડભડતાં પૂછવા લાગ્યાંઃ—કાણુ છે ? કેમ બૂમ મારે છે ? ડેશીને જોઇ મારણે પાછુ પાણી માં “બેન પાશા તેા ભગવાન તમારૂં ભલું કરશે. કરાં છૈયાં સુખી રાખશે માખાપ.”
જમતાં ઉઠવું પડયું' તેમાં ઉપજેલે અને હવે જમાશે નહિ તેના ગુસ્સા ડેાશીએ ગરીબ બિચારી ઢયડી પર કાઢયા, અને ગુસ્સામાંજ અરાડયાં “ રાંડ ચાલી જા, મને જમતી ઉઠાડીને પાછી પાણી માગે છે ! જા નથી આપતી ! ખબર નથી, આજે મારે એકાદશી છે તે! હવે મારાથી જમાશે નહિ સમજી, જા સીધી સીધી ચાલી જા, પાણી ખાણી કંઇ નહિ મળે.”
એમ ભડભડતાં ખડખડતાં એમણે બારણ' વાસી દીધું, અને ક્ષુધા તથા ગુસ્સા શાંત કરવાને ઘેાડુ દૂધ પીધુ’. ગરીબ બિચારી મજૂરણ તા જેકાર ડેાક્ષીના ગુસ્સા જોઇને ગભરાઈ ગઈ, અને મૂંગી મૂંગી આંખમાં પાણી લાવીને છેકરાને ઉંચકી ત્યાંથી ચાલી ગઈ. અપેારે સડક ઉપરના નળ પણ બંધ હતા. પાસે નજીક્રમાં ક્રાઇ ખીજાં ધર પણુ દેખાતું ન હતું. નાના છેાકરેા પાણી પાણી એમ ઘાંટા પાડી મેટેથી રડતા હતા, અને ગરીખ બિચારી ખાઈ છે.કરાને છાને રહેવા સમજાવતી હતી, અને પેાતાનાં આંસુ એક હાથે લૂછતી હતી. તે પાતાના નસીબને દાષ દેતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com