________________
૩૪૪
શુભસગ્રહ-ભાગ ૭ મા
રૂા. ૩ લઇએ તે રૂા. ૧૩ા જેટલા ખર્ચે અનાજના આવે. અનાજ પછી ખીજી જરૂરિયાત કપડાંની છે; પ્રત્યેક વ્યક્તિ દીઠ સરાસરી માસિક કપડાંને ખર્ચ રૂ।. ૧ ગણીએ તે રૂા. ૪-૦-૦ થાય. પૌષ્ટિક તત્ત્વ શરીરને પેાષણ આપે તે ખાતર ચાર વ્યક્તિનું કુટુંબ એછામાં ઓછું મહિને રૂા. ૨ તું ઘી તથા રૂા. ૨ નું દૂધ ખાય તા તેણે ખર્ચાળપણું કર્યુ. એમ ભાગ્યેજ મનાય. ગામડા ગામમાં ખળતણુ શહેરના પ્રમાણમાં સાંધુ પડે છે, તેાપણુ સામાન્ય રીતે માસિક રૂા. ૨) બળતણ ખર્ચા વધારે ન ગણાય. ધેાખી, હજામતના આપણે મહિને ચાર આનાજ ગણીએ. મીઠું, મરચું, હળદર, આમલી વગેરે સારૂં આપણે ફક્ત ચાર આનાજ ગણીએ. તેલ, દીવેલ, ધાતેલ સારૂ આપણે ફક્ત આઠ આનાજ ગણીએ. હવે ટપાલખ પણ પેડે છે તેા માસિક ચાર આના ટપાલખ ગણીએ. હવે રેલ્વે પણ આવી ગઇ છે, તેથી સરાસરી ચાર આના રેલ્વે ભાડુ પણ માસિક ગણી લઇએ તેા વાંધા નથી. હવે દવાખાનાં પણ દાખલ થઈ ગયાં છે. શરીર પણ તકલાદી બની ગયાં છે. ડૉક્ટરેા વધ્યા છે. શ્રી પણ વધી છે. ધરગથ્થુ દવા જાણનાર વૃદ્ધ ડેાસી-ડાસા એછાં થવા માંડયાં છે. તે દવાનેા પણ માસિક ખ` ચાર આના ગણીએ તા કાઈ ના નહિ પાડી શકે. ઘેર ઘેર ચ્હાદેવી (!) રાક્ષસી હિંદમાં ઘૂસી છે. રાજનું ૧ તાલા દૂધ, ૧ તાલે! ખાંડ, અને ચ્હા રૂપિયાની ૧ શેર કરતાં પણ ઘેાડી મળે છે, તેની ગણત્રી કરીએ તેા નિદાન માસિક ખર્ચ રૂ।. ૩ Àા ચાર માણુસના કુટુંબને થાયજ. બીડી પણ ધડાકાબંધ હિંદુ સંસારમાં પેડી છે, અને સદેહે માં ઉપર આગ મૂકવાના લહાવા સૌ લેતા થયા છે, (કારણ કે તેમને અશ્રદ્ધા ઉત્પન્ન થઇ છે કે કદાચ મરણ પછી પુત્ર આગ મૂકશે કે કેમ અને આગ નહિ મૂકે તેા સ્વ પમાશે કે કેમ તેની શંકા રહી છે.) એટલે બીડી પાછળ પણ માસિક રાજ એક પૈસા ગણતાં લગભગ આઠ આના થવા જાય છે. બાર માસે એક પગરખાના જોડા જોઇએ. (સુભાગ્યે કે દુર્ભાગ્યે મેાટા પુરુષો જોડા પહેરે છે, પગરખાં સ્ત્રીઓને ન હૈય એવું ઘેલાએ માનીને મનાવવાની કેાશિષ કરે છે. અને બાળકાનું તેા નાનકડા કાચ, કાંકરી કે વિંછી છીથી પ્રભુ રક્ષણ કરનાર છે, એટલે તેમને તેા જોડા જોઇએજ નહિ, એવી તામ્રલેખની કંઈ ગણત્રી હશે ?) તેનેા માસિક ચાર આના જેટલેા તેા હક્ક ખરા ને ! હવે એક છત્રી જોઇએ. (કુટુંબના પ્રત્યેક માણસ વાર નાખી ગણુત્રી ગણી નથી, કારણ કે એટલું સ્વરાજ-સ્વતંત્રતા' હજી આપણા ધરામાં દાખલ નથી થઈ, તેથી સૌ વચ્ચે ‘એક’ની ગણત્રી કરી છે.) તા માસિક તેના સારૂ પણુ ચાર આના અનામત રાખવા રહ્યા. હવે ફક્ત રૂા. ૩૦ ની માસિક કમાણીમાંથી આટલુ ખર્ચ જતાં ફક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com