________________
શ્રી તુલસીઢાસાક
૩૯૭
અધેષ ને આ જુવાન ચાર જણા એકાંતમાં ધકથા કરતા હતા. જીવાને પેાતાની શંકા રજુ કરીઃ ‘સંસાર અસાર છે એ જાણ્યા પછી સંસારમાં ક્રાણુ રહી શકે? જે નિર્વાણુ માટે મહાપુરુષા મથન કરે છે તે નિર્વાણુ આ જીવનમાંન મળતું હાય ને ખીજા જીવન ઉપર આધાર રાખતું હાય, તો પછી એવા નિર્વાણના ઉપયેાગશે ?'
મહારાજા નિકે કહ્યું: ‘આચાર્ય દેવ! આ જુવાન વિહારમાં વસીને અને સાધુ થઈનેજ જીવનના માઁ શેાધવા મથે છે. એનામાં અદ્ભુત શક્તિ છે અને એ સંસારમાં રહે એમાંજ સમાજનું શ્રેય છે.’ આચા` મેલ્યાઃ ‘તથાગતે શું કહ્યું છે તે તને યાદ છે જુવાન ? અનાથિપંડદને તથાગતે કહ્યું છે કે, ધનવૈભવ કે સત્તા મનુષ્યને બંધન કરતાં નથી, પરંતુ તૃષ્ણા ભરેલા હ્રદયે એને ચોંટી રહેવાતી મનેાત્તિ એજ બધન કરે છે. ક્યારે જીવન સમર્પણ કરવુ એમ સમ્યક્ રીતે જાણનારા માણસ જીવનમુક્ત છે અને તે આ જન્મમાંજ નિવાણું પામ્યા છે.'
જીવાનના હૃદયમાં અજવાળું અજવાળું થઇ ગયુ હાય તેમ તે એકદમ ખેડેડ થઈ ગયાઃ આ વિચાર હું કરી રહ્યો હતા, પણ કાઇ આચાયે` મને ટેકા આપ્યા નહિ, કાઇ શાસ્ત્ર સંમતિ આપી નહિ, એટલે મને લાગ્યુ કે હું ખાટા છુ, અધાર્મિક છું, નાસ્તિક છું.’ આચાય માલ્યાઃ “મારા તને ટેકા છે, જા. પેાતાના ધર્મો માટે જીવન સમર્પણુ કરવું તેમાં ઉંચામાં ઉંચી ધાર્મિકતા છે.” કનિષ્ઠ મેલ્યાઃ ‘એના જેવા વિદ્વાન ભિષગ્વર ભર્યાં ભારતવર્ષોમાં અત્યારે નથી.’
આચાય મેલ્યાઃ તારૂં નામ શું? ' જુવાન ખેલ્યુાઃ ચરક !’
ચરક અને સુશ્રુત નામથી જે એ વિદ્વાન વૈદ્યરાજ થઇ ગયા તેજ આ ચરક. અધધેષના ઉપદેશને પરિણામે તે બૌધમા સાધુ થતા મટયેા અને એને હાથે ભારતવર્ષની વૈદ્યવિદ્યાની અભિવૃદ્ધિ થઈ. ( આસે-૧૯૮૬ ના “કુમાર”માંથી )
७५ - श्री तुलसीदासाष्टक હરિંગ તિકા છઢ
જે ખાળપણમાં લેાકથી અપમાન અતિશય પામિયા, પણ માટપણમાં મહીપતિનાં શીશ નિજપદ નામિયાં; સત્કૃપા પર નરહર ગુરુએ જેહનું લાલન કર્યું, તે માલ તુલસીદાસ ! તમને વ્હાલથી વંદન કરૂં.
શુ. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com