________________
૩૨૬
શુભસંગ્રહ-ભાગ ૭ મા
६२ - आ ते ज्ञातिवरा के आबरूना कांकरा ?
ક્યાં છે યુવાના?
યુવાન એટલે આવતી કાલના વારસા! ધરડાએ એટલે ગઇ કાલનાં માનવી. આવતી કાલે શું થશે? આ સવાલના જવાળ આજના કામ ઉપર છે. જેણે આજ ગુમાવી તેણે કાલ ગુમાવી. ધરડાએ આજ ગુમાવવા બેઠા છે, યુવાનને તેમ કરવું નહિ પાલવે ! જગત સૂઝે છે, દેશભરના યુવાને આગળ ધપે છે, ત્યારે હિંદુસમાજનાં જાળાં ક્રાણુ ખંખેરશે? કાણુ સા* કરશે? મસીદના હાજનું પાણી બળાકારે હાઠે અડે એટલે વટલાવાય ! કાલેરા, મરકી, ઇન્ફ્લુએન્ઝાના રાગે ધણી અકસ્માતથી મરણ પામે એટલે ચૂડા ભાગવાના શરૂ થાય! પાડાને દુઃખ અને પખાલીને ડામ ! પ્રભુનાં એ પગ, એ કાન, એ હાથવાળાં બાળકોને ન અડકાય અને કૂતરાં, બિલાડાં, મુસલમાન, ખ્રિસ્તી જેવા ગાયલક્ષ¥ાની નીરાંતે પગચ’પી થાય અને આ બધું શાસ્ત્રને નામે! હિંદુધર્મને નામે ! પિતૃક્ષેાકને સ્વર્ગમાં અનામત ડખ્ખા (રીઝ) મળે, પાપના ઢગલામાં દટાયેલા પૃથ્વી ઉપર ઝંપવાવારે। નહિ પણ બાપડાને પરભવના સુખ સારૂ પાછળ રહેલાં ‘ઘી-દૂધ’ની ધારાના અભિષેક જેવા જ્ઞાતિવરાના છંટકાવ કરે ! અને આ બધું શાસ્ત્રને નામે ! ઉજળા હિંદુ ધર્મને નામે! આ બધા દંભ, પેાપલીલા, ન્યાયના નામનાં નાટક ક્યાં સુધી નભવાનાં યાંસુધી ટકવાનાં? ક્યાં સુધી આવા સેતાની ચરખામાં સમાજને પીલાતા જોયાં કરવાના ? વેદ-ઉપનિષદ્ઘ ધાળુ પૂરું કે કાળુ પૂઠું છે તેનું ભાન નહિ, સ્ત્રીની લાજ લૂંટાતાં ધરખૂણે ખાળે, મંદિરના દેવને પ`પાળવાના બહાને માલમલીદાનાં સંગ્રહસ્થાન રચવા માંડે, આવા શામજી રામજી ભુટ્ટાચારાની કંપની શાસ્ત્રની, ધર્મની વાતા કરે તેમને ક્યાં સુધી બરદાસ કરવાના છે? બધા દુ:ખનું મૂળ ગરીબાઇ છે. આર્થિક મુશ્કેલી છે. ધનની વિટંબણા છે. દૂધ-ઘી ખાવા નથી. દિવસમાં એ ટક પેટપૂર જમાતું નથી. શરીરમાં હાડકાની હારમાળા થઇ છે; છતાંયે શસ્ત્રો અને ધમ !
શરીરની રક્ષા કરવા, ધર્મની ધજા ફેરવવા અને સાચાં શાસ્ત્રોની આંખી કરવા રાક્ષસી જ્ઞાતિવરા બંધ કરા! શું આટલે! સહેલેા ઉપાય પણ નથી સૂઝતા ? તે એમજ કહાને અમારે મરી જવું છે. દુનિયામાં મરદ થવાનું મન નથી, નપુંસક થવામાં રસ આવે છે.
યુવાનાની આંખમાંથી અગ્નિના તણખા ઝરે, કાપવાની તુમાખી આવે, પાપલીલાના પાખડીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રૂઢિનાં જાળાં પૂરા કરવાનુ
www.umaragyanbhandar.com