________________
આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા ?
૩૨૭ બાહુબળ આવે, અને હિંદુત્વની સડી રડી પડેલી ભાવન ને જાગ્રત કરવાને જીસ્સા આવે એજ પ્રભુ ઈશ્વરને પ્રાના અને એજ પૃચ્છા ! ડાઘાઓના ખારાક મૂર્ખા !”
64
હિંદુસ્તાનના લેકને આજકાલ કેટલીક જળેા વળગી છે કે જે નિરંતર લેહી ચૂસવાના ધંધા આદરી રહી છે. કાલેરા, મરકી, ઇન્ફ્લુએન્ઝા, તાવ, મેલેરિયા, કાગળિયું, પ્લેગ આ સૌ એક પ્રકારની જળેાજ ગણાય. આમાં જ્ઞાતિવરાની ‘રૂઢિ' મેરી જળેા છે. આપણાં પુરાણામાં એક કથા છે કે, ભસ્માસુર નામના રાક્ષસને દરરાજ એક હરીફ લડવા જોઇએ. આને સારૂ તેણે તપ કર્યું. આખરે શિવજી પ્રસન્ન થયા. તેણે વરદાન મેળડ્યું કે “જેના માથા ઉપર હું હાથ મેલું તે બળીને ભસ્મ થાય. શિવજી સાથેજ તે પછી ખાટયે, અને શિવજીને માથેજ હાથ મેલવા આવ્યેા. શિવજી નાસીને શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે મેાહિનીનુ રૂપ લીધું, અને નાચવા માંડયું. ભસ્માસુર મેાહમાં પયેા. તેને મેાહિનીના રૂપવાળા શ્રીકૃષ્ણને પરવાનું મન થયું. શ્રીકૃષ્ણે કહ્યું ‘તું મારા જેવા હાથ મૂકી નાચે એટલે પરણું.' આમ કરતાંજ ભસ્માસુરના હાથ પેાતાનાજ માથા ઉપર મેલાયેા. ભસ્માસુર શિવજીના વરદાન અનુસાર બળીને ભસ્મ થયેા. આમ ભસ્માસુર પેાતાની રચેલી ભૂલભુલ મણીમાં સાયે અને મરણ પામ્યા. આજે હિંદુસમાજની સ્થિતિ કઈ આવીજ થઇ રહી છે, એટલે હિંદુસમાજ પાતેજ પેતાને ખાઈ રહ્યો છે. હિંદુસમાજની ચઢતી સારૂ કરવામાં આવેલા નીતિનિયમના કાયદા કેટલાક સ્વાર્થી લેભાગુ ઉદરભરી પંડિતાએ વિપરીત અમાં સમાજ સમક્ષ રજુ કરી દીધા છે. આનું પરિણામ એ આવ્યું છે કે, સાયાં શાસ્ત્રો, સાચેા ધર્માં અને સાચી ધર્મપ્રણાલિકાને નામે મીડું થતું જાય છે, અને પાપટિયાં શાસ્ત્રો, કપેાલકલ્પિત ધમ અને જૂની એ ત્રણ સૈકાની ધરેડવાળી અર્થવિહીન રૂઢિના ગુલામ આખા સમાજ થઇ રહેલા છે. શાસ્ત્રમાં શું લખ્યું છે કે, સવારમાં આઠ વાગે ઉઠેવુ, બીડીએ પીવી, ચાહ પીવે, ગાંજો ફૂંકવે, તેર વર્ષથી ઓછી ઉમ્મરની કન્યા સાથે લગ્ન કરવાં, તુરત ગૃહસ્થાશ્રમ માંડવેા, ગૃહસંસારના *સરામાં બાપડી સ્રને મેએ પેાતાને પરાણે પતિદેવ' કહેવરાવવાનેા લહાવા લઈ લેવા ? વળી શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે કે, ખારમાં તેરમાં ખૂબ અચ્છી રીતે કરી મરણ પાછળ મેાજશેાખતા એરિયા મરનારને ભાગવવાના બાકી રહ્યો હોય તેા તેમની પાછળ જમણવારને રાક્ષસી
ખ કરી પૂરા કરી દેવા ? વળી શાસ્ત્રમાં એવુ કયે સ્થળે લખ્યુ છે કે, ક્ાંસીની સજા કરતાં પણ વધારે દુઃખ સહન કરવાની તૈયારી ઉપર જતી, યા તા પેાતાના પ્રાણનું પડીકું બાંધી સુવાવડના યમદ્વારમાં દાખલ થતી સ્ત્રીના સીમંત ઉપર ખૂબ ચૂરમાં અને માદકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com