________________
શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ–માટુંગા ૩૧૧ નથી થઈ શકતું. યુરોપ હજી સુધી રાષ્ટ્રીય જાતીય નિયમથી વધારે મહત્વના અન્ય કોઈ પણ નિયમને નથી માનતું, તેનું જ પરિણામ છે. રાષ્ટ્રીય ઘર્ષણ અને પશ્ચિમને રાષ્ટ્રવાદ, તેનાજ પરિણામે બન્યું જગદ્દવ્યાપી યુદ્ધ અને તે યુદ્ધને હજુ સુધી અંત નથી આવ્યો.
મને માલમ છે કે, યુવકોને અહિંસાના મૂલ્યની બાબતમાં સંદેહ છે. તેઓ પ્રકૃતિથીજ શક્તિમદમસ્ત અનિયંત્રિત શાસન દ્વારા પોતાના દેશને કરવામાં આવેલા અસત્ય અપમાનના કારણે સંક્ષુબ્ધ થઈ ગયેલા છે. પરંતુ સ્વાતંત્ર્યના યુદ્ધમાં શક્તિનું રહસ્ય, ધૈર્યયુક્ત ઉદ્યમ અને આત્મયજ્ઞને અભ્યાસ છે. જે અહિંસાની ચર્ચા હું અહીં કરી સ્પો છું તે નિર્બળતા નથી. સાચી અહિંસામાં મૃત્યુનો ડર નથી, પરંતુ મનુષ્યત્વ પ્રતિ આદરભાવ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભારત સ્વતંત્ર થઈ જશે, જે તે પોતાના પ્રત્યે સાચું હશે. અને ઉપનિષદોના આ ઉપદેશ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, અહિંસા યજ્ઞ છે અને યજ્ઞ અથવા બલિદાન મહાન બળ છે. જ્યારે હું મારા કામ પર જાઉં છું, ત્યારે ગીતાના એક વાકયને હમેશાં ગેખ્યા કરૂં છું કે “હે કૌતેય! મારું ભારત કદી નષ્ટ નહિ થાય.”
(ઓકટોબર-૧૯૩૦ ના “ચિત્રમય જગત'માંથી)
५६-श्रद्धानंद अनाथ महिलाश्रम-माटुंगा
અનાથાશ્રમે ઔર સંરક્ષણ-ગૃહ કા ખુલના યદ્યપિ સમાજ કે લિયે કેાઈ ગૌરવ કી બાત નહીં હૈવાસ્તવ મેં યહ સમાજ કી ઘોર દુર્દશા કા હી પરિચાયક હૈ–તથાપિ હિંદુ પરિવાર મેં સ્ત્રિ કે ઊપર હેનેવાલે અમાનુષિક અત્યાચાર ઔર ઉનસે તેનેવાલી સમાજ કી ભયંકર ક્ષતિ કે દેખતે હુએ આજ દેશ મેં હજારે કી સંખ્યા મેં અનાથાલયે ઔર સંરક્ષણ-ગૃહ કે ખેલને કી, ન કેવલ અનિવાર્ય આવશ્યકતા ઉપસ્થિત હો ગઈ હૈ, વરન અસી સેવાપરાયણ સંસ્થાઓ કા નિર્માણ કરના ઔર ઉનકે દ્વારા જાતીય ફાસ કે રોકને કા પ્રયત્ન કરતા પ્રત્યેક સચ્ચે દેશ-હિતષી
ઔર ધર્મ પ્રાણુ હિંદૂ કા પરમ કર્તવ્ય હો ગયા હૈ. હમ પાઠકે કે એક એસી હી સંસ્થા કા પરિચય દેના ચાહતે હૈં.
બંબઈ (માટુંગા ) કા શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ ભારતવર્ષ કી ઉન ઇની–ગની સંસ્થાઓ મેં એક હૈ, જે અત્યાચારપીડિત, સમાજ કે દ્વારા ત્રસ્ત ઔર જબર્દસ્તી પાપ કે માર્ગ પર હોલ દી જાનેવાલી હિન્દુ સિયે ઔર અસહાય બચ્ચે કી રક્ષા કર કે દેશ કી અમૂલ્ય સેવા કર રહા હૈ. આશ્રમ કી પ્રથમ વાર્ષિક રિટે (૧ માર્ચ, સન ૧૯૨૮ ૪૦ સે ૩૧ ડિસેમ્બર સન ૧૯૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com