________________
શ્રી મહાવીર સ્વામી
૩૦૫ સ્કૂલ મેં જાના પડતા હે. વહાં ઉન્હેં ઉનકે વ્યવસાય કી શિક્ષા દી જાતી હૈ. યદિ કિસી લડકે કે કિસી સિનેમા-કંપની મેં ચિત્ર દિખલાનેવાલે કે સહાયક કા પદ મિલ જાતા હૈ તો ઉસકો ઉસ સ્કૂલ મેં કયા કરના હેગા ઈસકી શિક્ષા નહીં દી જાતી હૈ, કિંતુ “જે વહ કરતા હૈ ઉસકી શિક્ષા દી જાતી હૈ. ઉસે ફિલ્મ કી મશીન કે ખેલને ઔર જેડને કી વિધિ બતલાઈ જાતી હૈ. ઇસકે સિવા ઉસે ઇજિનિયરી ઔર રસાયનશાસ્ત્ર કી ભી આવશ્યક શિક્ષા દી જાતી હૈ, જિસસે ઉસે ફિલ્મ કે બનાને કા ભી થેડા બહુત જ્ઞાન હે જાય. જર્મની મેં એસે અનેક સ્કૂલ હૈ ઔર ઉનમેં ચાર સૌ એસે હૈ જિનમેં ફિલ્મ દ્વારા ભિન્ન ભિન્ન વિષય કી શિક્ષા દી જાતી હૈ. ઔર ઇધર જબસે બોલનેવાલે ફિલ્મ કા આવિષ્કાર હુઆ હૈ, તબ સે તો શિક્ષા સંબંધી ફિમેં કી ઉપયોગિતા ઔર ભી બઢ ગઈ હૈ.
સિનેમા-ધરો કે પ્રદર્શન હમારે દેશ કે ભિન્ન-ભિન્ન બડે નગર મેં લોગ નિત્ય હી દેખતે રહતે હૈં; પરંતુ ખેદ કે સાથ કહના પડતા હૈ કિ ઉનકા યહાં ઉપયોગ મનોરંજન તક હી પરિમિત હ. પરીક્ષા કે લિયે ભી ઉનકા ઉપયોગ ભારત કે કિસી ભી પ્રાંત કે શિક્ષા-વિભાગ ને અભી તક નહીં કિયા હૈ. યહ વાસ્તવ મેં ખેદ કી બાત હૈ.
(“સરસ્વતી” ના એક અંકમાંથી)
५५-श्री महावीर स्वामी
(શ્રી. ટી. એલ. વસવાણીના એક લેખ પરથી લેખક:
શ્રી. મણિલાલ કેશવલાલ પરીખ). ચૈત્રનો પરમ પાવન મહિને શ્રી મહાવીરનું સ્મારક છે. આ પુણ્ય માસમાં આજથી ૨૪ સિકા પહેલાં તેમનો પ્રાદુર્ભાવ થયો. તેમણે પટણાની નજીકના એક સ્થાનને પિતાની જન્મભૂમિ બનાવી. સમ્રાટુ અશોક અને ગુરુ ગોવિંદસિંહનાં પણ ત્યાં સ્મારક સેવાને કારણે પટના પવિત્ર છે.
પરંપરાથી આ મહાપુરુષની જન્મતિથિ ચૈત્ર શુકલ ત્રયોદશી માનવામાં આવે છે. આ દિવસ–શ્રી મહાવીરની વર્ષગાંઠને દિવસ યુવકેની નોંધપોથીમાં સ્મરણીય છે. યુવાનને યાદ રહે કે, એ તિથિ આપણુ અનેક મહાવીરની જનની છે.
જો કે ભારતવષ દરિદ્ર છે છતાં પણ તે શ્રીસંપન્ન છે. તેની આ શ્રી તેનાં મનુષ્યમાં રહેલી છે. તેનાં કરડે મનુષ્ય જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com