________________
ટ્ટિયાણી નીલાદેવીની પ્રતિભક્તિ
૧૫
સેતાની અલ્લાહે અકબર''ની વીરહાકાને ભાલા અને બંદુકાથી દાખી દેતી હતી. અને ધણા ધણા દિવસે સુધી મગરૂબ મુસલમાન સેનાપર સૂરજદેવ વિદ્યુત્ પડે તેમ ઝડપથી પડતા અને ત્રાહે ત્રાહે પાકરાવતા. તેની વીરપત્ની નીલાદેવી તેને જે બખ્તર પહેરાવતી તે અખ્તરને વિધવા કાઇ પણ સમશેર્ કે બંદુક શક્તિવાન નહાતાં. સુલતાન મહંમદના સરદાર અબ્દુલ શરીફ્ખાન,મહાન મુસલમાન સેનાને નાયક તેનાથી તેાબા પે!કારી ગયેા. મુસલમાનેાની વીરથી આ વિદ્યત્ પેઠે ઓચિંતા આવી તૂટી પડતા વીરેા સામે કામ કરી શકી નહિ. વિદ્યુત પેઠે ચમકી આપી, નાશ કરી, પુનઃ વિદ્યુત પેઠે વહી જતા, અલેપ થતા રાજપૂતાથી આભા બનતા મુસલમાન સૈનિકા માં વકાસી રહેતા-તાબા તેાબા પાકારતા-અબ્દુલ શરીફખાનના સ પ્રયત્ને નિષ્ફળ ગયા.
(ર)
લાખડની કિલ્લેબંદી જેને કાઈ પણ હથિયાર ફાડવા સમ ન નીવડી તે અંતે દગાખારની છારૂપી તલવારથી—તૂટી વીર સૂરજદેવ અંતે દગાને ભાગ થયા. તેનાં ગુપ્ત સ્થળની ભાળ કાઇ દગાખારે આપી. તે વીરકેસરી જે જાગતા પકડાયા નહાતા તે આજ ઉંધતા પકડાયા. ખાટલા સાથે બાંધેલા તેને શત્રુ સન્મુખ લઈ જવામાં આવ્યે.
C
મુસલમાની છાવણીમાં આજ હને પાર રહ્યો નહિ. સૂરજદેવ પકડાયેા ! દિવસેાના દિવસેા સુધી જે વીરે મુસલમાનેને હું ફાવ્યા તે આખરે સપડાયા–સિદ્ધ જકડાયેા. પછી આનંદની શી સીમા હાય ! મધ્યાહ્ને દરબાર ભરાયા, સૂરજદેવને જંજીરમાં જકડી દરખારમાં ખડા કરવામાં આવ્યેા. ઝનુનમાં ઉશ્કેરાતા શરીફખાન ખરાડયા સૂરજદેવને જીવવુ હેાય તે મુસલમાન ધર્મ સ્વીકારે; નહિ તેા રીબાઈ રીબાઇને પૂર્ણ અપમાનયુક્ત મૃત્યુને ભેટવા તૈયાર થાય.” આ ક્રૂર સજા અંકાઈ-જરા પણ ન ડરતાં, અડગ ઉચ્ચ મસ્તકે વીરકેસરી સૂરજદેવે આ સાંભળી તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું; અને મદભરે અવાજે ઉત્તર આપ્યાઃ—તારી મરજીમાં આવે તે કર–સૂરજદેવ ડરતા નથી. × ×” પછી મુસલમાનેાના કાપનું પૂછ્યુંજ શું? છંછેડાયલેા શરીફખાન તડૂક્યેા, મુસલમાનેાનાં નેત્રામાંથી અંગારાવવા લાગ્યા. તે વીરને ગાળા-શાપેાના શિરપાવથી વધાબ્યા, એટલુ જ નહિ પણ તેના શરીરના હાલહવાલ કર્યો, તેની સાથે અતિ ક્રૂરતાથી વર્ત્યા, પણ તે તે। અડગજ રહ્યો-તિરસ્કારથી હસતા રહ્યો. અંતે તેને પિંજરામાં પૂર્યો અને જતા આવતા મુસલમાનાને તે મૃત્યુ પામે ત્યાં સુધી તેના એજ હાલ કરતા જવાની ક્રૂર આજ્ઞા થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com