________________
શકરલાલ માહેશ્વરનાં સસ્મરણા
૧૦૯
શાસ્ત્રીજી હમેશાં દશ વાગ્યાસુધી મહાદેવની પૂજામાં નિમગ્ન રહેતા હતા. તેમને શ્રીરાજરાજેશ્વરનું ઇષ્ટ હતું, અને તે રાજરાજેશ્વર તે મારમીના શ્રીકુબેરનાથ મહાદેવ.
""
શાસ્ત્રીજી પેાતાની તમામ કૃતિઓમાં પ્રથમ શબ્દ શ્રીરાજરાજેશ્વા વિજયતે એમ લખ્યા વિના કૈાઇ દિવસ ચૂક્યા નથી. આવા અલૌકિક શિવના ઇષ્ટથી શાસ્ત્રીજીને મેારખીમાં સૌ શંકરના ગણતરીકે માનતા. શાસ્ત્રીજીને પેાતાના ગુરુ તરફ પણ અત્યંત પૂજ્યભાવ, ભક્તિ અને પ્રીતિ હતાં. તેથી શાસ્ત્રીજી દરેક પુસ્તકના મગળાચરણમાં મહાદેવ, ગુરુ અને પિતા, એ ત્રણેને નમસ્કાર પ્રથમ કરતા હતા. તેમણે ગુરુનું શ્રાદ્ધ ગયાજી જઈને કર્યું હતું અને ગુરુ પાછળ લેાટાનું લહાણું કર્યું હતું. આવી ગુરુભક્તિ આજે તે ક્યાંય જોવામાં આવતી નથી.
tr
ગુજરાત કાઠિયાવાડના મહાન પુરુષની કદર સાહિત્ય પરિષદ પણ કરતાં ચૂકી નથી, એ આનંદની વાત છે; અને સુરતની સાહિત્ય પરિષદમાં તેમને ઉપપ્રમુખ નીમી તેમને તથા સંસ્કૃત ગિરાને અપૂર્વ માન આપ્યું હતું. તેઓ મૃત્યુપર્યંત વેદાન્તજ્ઞાનચર્ચા અને ગ્રંથલેખન કરતા હતા. છેવટનું તેમનું પુસ્તક ખાલાચિરત્ર હતું. આમાં એકસ અધુરેા રહ્યો હતા. બહુજ માંદગી આવી પડી તેાય તેમણે કહ્યું કે, મને એક કલાક જરા સુખ થાય તેા આ છેવટને સર્ગ પૂરા કરૂ; પણ કાળની ગતિ વિચિત્ર છે. તે સ અરે! રહ્યો. અને તેએ આ નશ્વર દ૯ છેડી અમરધામમાં સીધાવી ગયા. બાણભટ્ટનું પણ આમજ થયું હતું. મહાન પુરુષાતુ કા શું આવી રીતે અધુરૂ રહેતું હશે ? બાકીના સશાસ્ત્રીજી હાથીભાઇએ પૂરા કર્યાં, અને પછા ગ્રંથ છપાયેા. શાસ્ત્રીજીના ગ્રંથાનું સવિસ્તર વિવેચન કાઇ સમર્થ શાસ્ત્રજ્ઞ પંડિત હાય તેજ કરી શકે. તે માટે હું માત્ર રસજ્ઞ અભિપ્રાયા ઢાંકી બતાવીશ.
X
*
×
×
વિદ્યાર્થી તરફથી મને કેટલીક જાણવા તે નીચે પ્રમાણે આપું છું:
શાસ્ત્રીજીના એક જેવી હકીકત મળી છે, એક દિવસે એક બ્રાહ્મણને છેકરા તેમને ધેર ભિક્ષા માટે આવ્યેા. ધરમાં કાઇ હતું નહિ, માત્ર શાસ્ત્રીજી પૂજન કરવામાં નિમગ્ન હતા. તે છેાકરાએ જાણ્યું કે, ઘરમાં કોઇ નથી, તેથી ફળિયામાં પડેલી એક તપેલી ચારીને તે ચાલતા થયા. આ હકીકત શાસ્ત્રીજીએ જોઇ. ઘેાડાક દિવસ જવા દીધા પછી શાસ્ત્રીજીએ તે હેાકરાને ખેલાવ્યા. સ્નાન કરાવી પૂજા કરી ધરમાં જેટલાં વાસણા જોઇએ તેટલાં તમામ વાસણેાનું દાન કર્યું. જતી વખતે કહ્યું કે, મારી પાસે માગ્યું હ।ત તે હું આપત, પણ કાઈ દિવસ ચેારી
યુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com