________________
૧૧૬
શુલસ ગ્રહ-ભાગ ૭ મા
१७ - इशु ख्रिस्तनुं अज्ञात जीवन એ વિષે કેટલીક નવી માહિતી (લેખક:-શ્રી. યેાગેશ)
×
*
×
×
× × ઇંજીલેામાં શુના જીવનના અમુક પ્રસંગેાજ ત્રુટક રીતે આલેખાયેલા છે; અને બધી ઘટનાએ અનુક્રમ કે મહત્ત્વની સાંકળાથી સંકળાયેલી નથી. ઈશુ તેર વર્ષની ઉંમરે પહેાંચ્યા પછી ક્યાં ગયેા, તેણે શું કર્યું અને કેવુ જીવન ગુજાર્યુ· તેને ઉલ્લેખ ઇંન્ટલમાં માત્ર એક વાક્યથી કરવામાં આવ્યેા છે, જેનેા ભાવા એવા છે કે, તે મુદ્દત દરમિયાન ઈશુનું જ્ઞાન વધવા લાગ્યુ તથા તેને આત્મા બળવત્તર થવા લાગ્યા. શુનું જ્ઞાન ક્યાં અને કયાં સાધનેાથી વધ્યું તથા તેને આત્મા કેવા અભ્યાસથી તેમજ તપશ્ચર્યાથી બળવત્તર થયા તે સબધી એક અક્ષર સુદ્ધાં ઇલેામાં લખાયેલેા નથી!
ઇશુના આ અજ્ઞાત જીવનના સંબંધમાં રશિયાનેા એક યાત્રાળુ માં. નિકાલસ નાટાવિશ સારા પ્રકાશ પાડે છે. તેને ટીમેટમાંથી એક પુસ્તક મળી આવ્યુ છે, જે તેણે અનનેાન લાઇફ આર્દ્ર જીસસ ક્રાઇસ્ટ” (જીસસ ક્રાઇસ્ટનું અજ્ઞાત જીવન) એ નામે પ્રકટ કર્યુ છે. એ પુસ્તક મૂળ પાલી ભાષામાં હિંદુસ્થાનમાં લખાયેલુ. ટીમેટના પાટનગર લ્હાસામાં તેના ટીએટી ભાષામાં અનુવાદ થયા. નેટાવિશ્વ મહાશયને આજ અનુવાદ ટીમેટમાં આવેલા હિમિજના પુસ્તકાલયમાંથી હાથ લાગ્યા. તેમાં શુ તેર વર્ષના થયે! ત્યારપછીની હકીકત નીચે મુજબ જણાવેલી છેઃ
ઈશુ જ્યારે તેર વર્ષના થયા ત્યારે તેના વિવાહની વાતા ચાલવા માંડી. ઇશુને એ વાત ન ગમી અને તે બહુ નારાજ થયા. તે ગુપચુપ વેપારીઓના એક કાફલા જોડે સિધ નાસી ગયા.
સિદ્ધથી તે કાશી ગયા. ત્યાં તેણે છ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ લીધું. તેને વૈશ્યા તથા શુદ્ધોનેા સહવાસ બહુ ગમતા અને માટે ભાગે તે તેઓની જોડેજ રહેતા. કાશીમાં પેાતાના અભ્યાસ પૂરા કર્યાં પછી તે ભગવાન મુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુમાં ગયા અને ત્યાં તેણે પાલી ભાષાને અભ્યાસ કરી છ વર્ષ સુધી બૌદ્ધમતના સિદ્ધાંતાનું પાકું જ્ઞાન મેળવ્યું.
બૌદ્ધ મતના અભ્યાસ કર્યાં પછી તે ઈરાન ગયા અને ત્યાંથી ધર્મોપદેશ કરતા કરતા પેાતાની ત્રીસ વર્ષની વયે જેરૂસલેમ પહોંચ્યા.
જેમ ઉપર જણાવેલી હકીકત ઇંજીલેામાં આપેલી નથી, તેમ જેરૂસલેમ આવ્યા પછી ઈશુએ શું કર્યું અને કયી સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com