________________
શુભસ મહુ-ભાગ ૯ મા
३९ - बेकारीनुं दर्द
(એક નાની વાર્તા) [લેખકઃ—શ્રી. રમણીક વી. મહેતા]
વર્ષાઋતુના વખત છે. બહાર ધેાધમાર વરસાદ પડી રહ્યો હતા. એક મા તેના ૯ વર્ષના પુત્રને લઈને ધરમાંની તાપણી સમક્ષ કાકડું વાળીને બેઠી છે. માળ વિનાનું ઘર એટલે વરસાદનાં ફેારાં છાપરાં ઉપર પડે છે તેથી બહારના અવાજ સુદ્ધાં સંભળાતા નથી. એટલામાં ધરનું આગલું બારણું કાઈ જોરથી ખખડાવે છે.
“અરે સાંભળ !'’દ્વાર તરફ માં ફેરવી તે ખાળકની માતા ખેલી. “ અરે ! એ તેા મારા બાપુ આવ્યા હશે '' એમ ખેાલતા તે નાના શકરા બારણા તરફ્ ગયા. ( બારણું ઉધાડે છે.)
બારણું ઉધડયું કે તરતજ પાણીથી તરખેાળ કપડે તે બાળકને પિતા અંદર આવ્યેા. ઠંડીથી તે ધ્રૂજતા હતા. ધણા થાક લાગ્યા હાય એમ દીસતું હતું; કારણ કે તે ઘણા હાંફતા હતા.
“તમને હું કહી કહીને થાકી કે તમે આમ ઉતાવળા ધેાંસભર્યો ચાલેા નહિ. બન્યું કદાચ અર્ધો કલાક મેાડા અવાય તેની પીકર નહિ, પણ આમ ઉતાવળે ચાલવાથી ક્રમ ભરાઈ જાય અને મૂળમાં છે. તે દમિયેલ અને તેથી ન કરે નારાયણુ ને કાંઇ આધુપાછું થાય તે મારી શી વલે થાય ! ” જરાક કઠોર પણુ વહાલભર્યાં શબ્દોમાં બાળકની માતાએ એક પછી એક ઉપરનાં વચને ઉચ્ચાર્યાં. (જરાક દમ બેસતાં) આજે મારા વાંક નથી. તું જાણે છે કે ત્રણ ગાઉ ચાલવાનું તથા વરસાદ અને પવન એ બંને કહે કે મારૂં કામ. (અટકીને) કદાચ હું ધીમે આવું અને રસ્તામાં રાત પડે તે આવા ધોધમાર વરસાદમાં જ્યાં દિવસે પણ રસ્તા દેખાતા નથી તે રાત્રે તે મારી શી વલે થાય?”” તે બાળકના પિતા ખેા. આટલું ખેલતાંમાં તે તે થાકી ગયા. બાળકની માતાએ તાપણીમાં બે લાકડાના કટકા મૂકી ભડકા કર્યાં અને બાળકના પિતાને પલળી ગયેલાં કપડાં બદલી નાખવા પાસે પડેલુ એક કાટલુ ધાતિયુ આપ્યું. ગરીબ ધરમાં સારાં અને વધારે કપડાં તા ક્યાંથી મળે! બાળકના પિતા પાસેના ત્રણ ગાઉ દૂર એક શહેરમાં પંદર રૂપિયાની એક મીલમાં કામદારતરીકેની નેાકરી કરે છે. સવારના છ વાગે તા એ ઘેરથી ાટલા ખાઇને નાકરીએ જવા નીકળી પડે છે. સાથે એક કડકામાં એક રેટલા અને થાડુ મીઠું અને કાઈ વખતે વળી ગામની કાડીએથી કાઠું' પાડી લાવ્યેા હાય અને તેની ચટણી બનાવી રાખી હાય તેા ઘેાડી તે પણુ લઇ જાય છે. સાંજના સાડાસાત આઠ વાગેજ એ ધરભેગા થવા પામે છે. કાપડની મીલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર૪ર
www.umaragyanbhandar.com