________________
થીરદ્વથા સોફિયા
૬૩
તેજસ્વિતાથી મહાન વિપ્લવકારીએતે પણ આ મુગ્ધ કરી દીધા. સને ૧૮૭૯ માં મેાસ્કાની નજદીકમાં ઝારની ગાડીને દારૂથી ઉડાડી મૂકવામાં તેને મુખ્ય ભાગ હતા. ઝારની ગાડી પસાર થવાના સમાચાર તેના એક મિત્રને-જે શારેા થતાંજ બેટરીના પ્રાણુનાશક તારને રેલ્વે લાઈનની નીચેના બામ્બ સાથે જોડવાને તૈયાર થઇ ઉભા હતા–આપવાનું કાર્યં તેણે પેાતાને માથે લીધુ હતું. તેમાં તેના એક આશય હતા. જો કાની સિદ્ધિ થતા પહેલાં સિપા તેના મિત્રને ગિરફતાર કરે તેા સેક્રિયા પેાતાને હાથે નાઇટ્રોગ્લિસરીનની શીશીથી ષડયંત્રકારીએસહિત પેાતાને ઉડાવી મૂકી શકે. આ સઘળા પ્રબંધ થયા ખાદ પણ ઝારનું ખૂન કરવામાં સફળતા ન મળી. ખીજી વાર સાક્રિયાના પેાતાના હાથેજ ખીજા નિકાલસનું ખૂન કરવાનું ષડયંત્ર રચાયું; પરંતુ એલેકઝાંડર ખીન્નનું ખૂન થયું. એ ભીષણુ ષડયંત્ર સેન્ટ પીટર્સબર્ગીની એક ગલીને સુરગથી ઉડાડી દેવાનું હતું. તે ગલીમાંથી ઝાર ધણી વાર પસાર થતા. સુરગ ફૂટવાથી જો ઝાર બચી જાય, તેા પછી ઉપરથી બામ્બ ફેંકવાનું નક્કી કર્યું હતું. આ કાર્યાંની સિદ્ધિ માટે મૈલેા સાંડેાવાયેા સ્ટ્રીટ''માં એક મકાન ભાડે લીધું અને પેાલીસને દગા દેવા સારૂ તેમાં ગાંધીઆટાની દુકાન ખાલી. ગુપ્ત રીતે તે ગલીમાં સુરંગ તૈયાર કરવામાં આવી.
"
એક ટુકડીને હાથમાં ખામ્ભ આપી, ઝારના આગમનની પ્રતીક્ષા કરતી ઉભી રાખવામાં આવી હતી. યથાસમયે બામ્બ ફેકવાના, સુરંગ ઉડાવી દેવાને અને ખીજાં કાર્યોના ભાર સાક્રિયાનાજ હાથમાં હતા.
સને ૧૮૮૧ ની ત્રીજી માર્ચ એલેકઝાંડર બીજો રાઈડીંગ સ્કૂલ' જોવા ગયા. સાક્રિયા શાહી સ્વારીના પ્રત્યાગમનની પ્રતીક્ષા કરી રહી હતી. આખરે સ્વારી આવી પહેાંચી. સેાફિયાએ ફમાલારા ઈશારા કર્યાં. ઈશારા થતાંજ એક મેાટા ધડાકા થયા; અને ઉપરથી બમ્બ પડવા લાગ્યા. ગાડીના ચૂરેચૂરા થતાંની સાથેજ ઝારના ખુરા થઈ ગયા. સેકડા સૈનિકા તેમાં હામાઇ ગયા. એલેકઝાંડર ખીજાતું મૃત્યુ થયું. પરંતુ એ હત્યાથી થનારા લાભ ન થયેા. ખૂનને દિસે બપારે ઝારે પ્રનને કેટલાક અધિકાર આપવાનું જાહેર કર્યું હતું, અને પેાતાની સહી પણ કરી આપી હતી. જો ક્રાંતિકારીએને ઝારની આ ઉદારતાની ખબર પડી હેાત તેા ખુદ ઝારના અંત તે નજ આવત; પરંતુ તેમ ન બન્યું. વિધાતાના વિધાનને કાણુ મિથ્યા કરી શકે ?
ઝારના ખૂન પછી સેન્ટ પીટર્સબર્ગ એક ભયંકર સ્થળ ખની ગયું. સરકાર ક્રોધથી મદુમત્ત હતી, અને પ્રજા ભયથી વિહ્વળ હતી. જરા પણ શક પડતાં માણસને તુરતજ પઢવામાં આવતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com