________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા
(૩)
એક પહાડીમાં નાનકડી ભાટી રાજપૂતની છાવણી પડી હતી. તેના નાયક વીર સૂરજદેવની સ્થિતિથી તેઓ અજાણ હતા. ત્યાં એકે આવી ખબર આપી કે એ રજપૂતા ! ઉઠા. સૂરજ પકડાયા છેઆપણે। શિષ્ટત્ર કેદ થયેા. દગા થયા. ઉઠે, દુષ્ટ ચંડાળ શરીક્ખાને તે મહાવીરને પિંજરામાં પશુ પેઠે પૂર્યાં છે. જછરથી જકડાયલા સહુ લેાખંડના પિંજરામાં પૂરાયલા, મુસલમાનેાનું અપમાન અને ક્રૂરતા સહન કરતે પડયેા છે. તેએ પેાતાના સર્વાં કાપ અને વેર તેના પર તેાડી પાડે છે. ઉઠી, આ રાત્રિએ હલ્લા કરી આપણા વીર નાયકને છેડાવીએ, નહિ તે તેને છેડાવતાં પ્રાણ આપી ધરાતીથે પડીએ-એજ આપણા ધર્મો, એજ આપણા મા.”~~~
એકસે સ્વારેા-વીરકેસરીએ નાડી ઉઠયા. તેમના હાથમાં ખુલ્લી સમશેરા ચમકવા લાગી. પેાતાના વીર નાયક માટે પ્રાણ આપવા દરેક હ્રદય ઉત્સાહી થતું ક્રૂરી રહ્યું. ‘હર હર”ની વીરહાક પેાકારી. ક્ષણમાત્રમાં તે સર્વ સજ્જ થઈ ગયા, અને રાણી નિલાદેવીના ત ંબુ પાસે તેની આજ્ઞા લેવા ઉભા. વાર ભાટિયાણી રાણી નીલાદેવીએ-સૂરજદેવની વીરપત્નીએ-હલ્લા કરવા આજ્ઞા આપી નહિ. તેણે સૂરજદેવના એ ભાગ્માને પેાતાની પાસે મેલાવ્યા. અને સૂચવ્યું. ‘‘મારી સાથે તમે એ ચાલે. આપણે શત્રુની છાવણીમાં જઇએ. પ્રેમ અને યુક્તિથી જે કા પાર પડશે તે હજાર વીરાથી પાર્ પડશે નíહે. હવે પ્રેમ અને યુતિથીજ વિજય પ્રાપ્ત થશે. જો મારા સ્વામીનાથને બચાવવા પ્રેમ નિષ્ફળ થાય તેા તમે પાછા ફરજો અને જ્યાં રાજપૂત વીર મરે છે ત્યાં રાજપૂત પત્ની પેાતાના ધ બરાબર સમજે છે-સતી થાય છે. આ ધ્યાનમાં રાખી અત્યારે પ્રેમ અને યુક્તિથી કા ખજાવવામાં ડહાપણ છે.' સૂરજદેવના મેઉ ભાઇઝ્માને નીલાદેવીની આ સલાહ યાગ્ય લાગી. ખીજા નાયક સાથે વિચાર ચલાવ્યેા અને સૌને એજ અભિપ્રાય થયેા.
૫૬
નીલાદેવીએ પાતળી સાડી, દાગીના, પગમાં નૂપૂર વગેરે સજી કંચનીના વેષ ધારણ કર્યાં—મ્યાનામાં મેઠી. સૂરજદેવના એ ભાઈ તેની સાથે રહ્યા. ખીજા પંદર વીસ સ્વારા તેનું રક્ષણ કરવા સાથે ચાલ્યા. મુસલમાન છાવણીથી થાડે દૂર તેએ અટક્યાં–રાત્રિ પડી હતી. (૪)
આખા દિવસ વીર સૂરજદેવ પિ ંજરામાં પૂરાયલે પડયા રહ્યો. અનુની મુસલમાન ક્રોધ અને ધિક્કારને વશ થઈ તેની સાથે આખા વખત અતિ ક્રૂરતાથી વતા રહ્યા-અતિ નીચ, શરમ ભરેલાં, ક્રૂર મૃત્યાથી મનુષ્ય મટી હેવાન બનતા સૈનિકા તેનાં શરીરને પડતાજે રહ્યા. તેઓએ તેના શરીરને તેડ્યુ', હાલહવાલ કર્યો, પણ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com