________________
પત્ર ૫૫૩)માં છે. હરિભદ્રસૂરિની આવસ્મયની ટીકા (પત્ર ૪ર૩ આ)માં પણ લગભગ આ જ વાર્તા છે. નંદી (ગા. ૬૭)ની મલયગિરિસૂરિકૃતિ વૃત્તિ (પત્ર ૧૬૦ અ) માં આ વાર્તા સંસ્કૃતમાં છે. આ વાર્તાનું સૂચન આવસ્મય-નિજજુત્તિ (ગા. ૯૪૪)માં નિમિત્ત” શબ્દથી કરાયું છે.
આયંદે-આ ફારસી શબ્દ છે. એના (૧) હવે પછી, ભવિષ્યમાં (૨) સરવાળે એમ બે અર્થ છે. પહેલે અર્થ અત્રે પ્રસ્તુત છે.
ધણ-જેને અહીં સુરતમાં આધારણ” કહે છે તેને અન્યત્ર અધરણુ, આંધણ, આધણ કે આધણ કહે છે. આને અર્થ “અનાજને બાફવા માટે ઊકળવા મૂકેલું પાણી થાય છે.
દમગેટીલે–આને અર્થ છોકરાંની એક રમત છે. પાટડે–આને અર્થ વહેરેલે પાસાદાર ભારવટિયે છે. બચુરિયાં-નાનું બચ્ચું એ અર્થમાં બળિયું શબ્દ છે. વતેરડું-આને અર્થ વક્રતા અપાવે છે. અંતમાં સૌ કોઈને સાચા ધર્મની પ્રાપ્તિ થાઓ.
છે
તાજેતરમાં થયેલ સ આજીવન–શ્રી જૈનસંઘ-મામ્બલ–મદ્રાસ. અંજનશલાકા સભ્ય નિમિત્તો સુરેન્દ્રનગર જૈનસંઘ-સુરેન્દ્રનગર
(ગણિવર્ય શ્રી અભ્યદયસાગરજીની પ્રેરણાથી) શ્રુતસહાયક—શ્રી વાવ જૈનસંઘ-વાવ
(ગણિવર્ય શ્રી નરદેવ સાગરજીની પ્રેરણાથી)
-શ્રી અંધેરી સંઘની બેને–અંધેરી છે ,
(સાધ્વી શ્રી સુશીમાં શ્રીજીની પ્રેરણાથી)
છે .