________________
(૨૫)
ન્યાને વિષમિશ્રિત ઔષધને રખાતાં એ ઔષધના રંગ બદલાઇ ગયાના ઉલ્લેખ છે.
સપ—સંપ કરનાર, વધારનાર અને ટકાવનારમાં કઈ ત્રણ વસ્તુઓ જોઇએ તે નીચે મુજબ દર્શાવાઇ છેઃ——
(૧) કાઈને નુકસાન ન કરવુ.
(૨) ખીજાએ કરેલા ગુનાની ગાંઠ માંધવી નહિ.
(૩) ઉપકારના વખત જવા દેવા નહિ.
કુસપનાં કારણેા—(૧) આપણા (પેાતાના) ગુનાને ઢાંકવા, (૨) પારકાના ગુનાને મોટો ગણીને ગાંઠ બાંધવી અને (૩) ઉપકારના બદલે જવા દેવાએ ત્રણ કુસ'પનાં કારણેા છે.
વિચારની સફળતા કયારે ?—જેનામાં (૧) વસ્તુ કરવાની (તુ મૈં), (૨) વસ્તુ થતી બંધ કરવાની (અતુ મ) અને (૩) વસ્તુ ઉથલાવવાની–ઉલટાવવાની (અન્યથા તુમ) એમ ત્રણ પ્રકારની તાકાત હોય તે મનુષ્ય વિચાર કરે તે એ સફળ થાય.
કાયની સિદ્િ—નિશ્ચય એ કાર્યની પહેલામાં પડેલી ભૂમિકા છે. કાનાં સાધનેાની સાચી અને પૂરી સમજ એ એની બીજી ભૂમિકા છે. એમાં પ્રવૃત્તિ કરવી એ એની ત્રીજી ભૂમિકા છે. નિશ્ચય, સમજ અને રચના ત્રણ થાય તે જ કાય થાય
કિસ્સા–કહાનીઓ—સાંઢણી અને ડાસીની વાત, આ સા આ ફ્સા'ના કિસ્સા, અક્રખર અને બીરબલની વાત, લુચ્ચી વહુનું દૃષ્ટાંત અને ચિતારા અને ભરવાડની કથા અપાયેલ છે.
કાણી હાથણી અને એ વિદ્યાર્થી એ નામની જે વાર્તા અપાઈ છે તે જૈન શાસ્ત્રમાં જે ચાર પ્રકારની બુદ્ધિ પૈકી વૈનચિકી' બુદ્ધિના ઉદાહરણરૂપ છે. આ વાર્તા સંક્ષેપમાં આવેસ્સય-ચુણિ (ભા. ૧,