________________
ઈલ - કીલ
સ્નાત્ર-પૂજા સાથે
[ તાલ ] પ્રેમમદ ઘેષણ પુણ્યની સુર સહુ એ; સમપકિતષણ શિષ્ટસંતોષણ ઈમ બહુ એ.
[ ગુટક] હાં રે બહુ પ્રેમશું સુખ એમ, ઘરે આણુયા નિધિ જેમ; બત્રીશકેડી સુવર્ણ, કરી વૃષ્ટિ રણનિધન્ન. ૧૩ જિન જનની પાસે મેલી, કરે અદાઇની કેલિ; નંદિસરે જિનગેહ, કરે મહેચ્છવ સનેહ ૧૪
હાથી હવે રાય મહેચ્છવ કરે, રંગભર જુવો જબ પરભાત, સુર પૂજીએ સુત નયણું, નિરખી હરખીયે તવ તાત; વર ધવલ મંગલ ગીત ગાને, સધવ ગાએ રાસ, બહુ દાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આસ. ૧
સર્વ દેવે ભક્તિના પ્રેમાવેશમાં મત્ત થઈ આ પવિત્ર કાર્યની ઘોષણા કરે છે. તેથી સમકિતનું પિષણ અને શિષ્ટજનેને ઘણે અંતેષ ઉત્પન્ન થાય છે.
તે પછી તે દેવેંદ્રો ઘણું પ્રેમપૂર્વક ભગવાનને નિધાનની જેમ સાચવીને તેમની માતાના ઘેર લાવે છે. ત્યાં બત્રીશ કોડી રન-સોનૈયાદિની પાંચ પ્રકારે દિવ્ય વૃષ્ટિ કરે છે. તેમને માતાની પાસે મૂકીને નંદીશ્વરદ્વીપે જઈને શાશ્વતા ચૈત્યમાં અષ્ટ લિંક મહત્સવ ભાવપૂર્વક કરે છે. ૧૩-૧૪
ઢાળને અથ-જ્યારે જન્મદિનનું પ્રભાત થયું ત્યારે રાજ તે જન્મ-મહોત્સવ રંગભર કરે છે. કેમકે પિતાના પુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org