________________
૩૫૮
પૂજાસંગ્રહ સાથે
પૂજા ઢાલ ( રાગ-રામગિરિ ) તિમિર સંકેચનાં રયણના લોચનાં,
ઈમ કહી જિનમુખે ભવિક થાપા કેવળજ્ઞાન ને કેવળદર્શન,
લેચન હોય અમ દેવ આપે. ૧ અહવા પાઠાંતરે ત્રીજી પૂજામાં,
ભુવનવિરેચન જિનપ આગે; વચીવરમ વસ્ત્રયુગ પૂજતાં,
સકલ સુખ સ્વામિની લીલ માગે ૨
પૂજાગીત ( રાગ-ભીમપલાસ ) રયણનયન કરી દોય ચક્ષુવર, માણિક લેકે, મેરે પ્રભુ મુખ દીજે; કેવલજ્ઞાન ને કેવલ દરિસણ, હમ પરિ કૃપા કરી પ્રભુ દીજે. ૧
પૂજકાળનો અર્થ –જેનાથી અંધકારને સંકેચ થયે છે એવા રત્નના બે ચક્ષુએ જિનેશ્વર ભગવંતના મુખ ઉપર સ્થાપીને કહે છે કે, “હે દેવ! આ પૂજાના ફળ તરીકે અમને પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી બે લેચન આપે. ૧
અથવા બીજા પાઠ અનુસાર ત્રીજી પૂજામાં જગતના સૂર્ય સમાન જિનેશ્વર ભગવંતના આગળ દેવદૂખ્ય વસ્ત્ર સમાન બે વસ્ત્રથી પૂજા કરીને સર્વ સુખથી ચડી જાય એવી સુખની લીલા અથત મોક્ષસુખની લીલા માગે છે. ૨
પૂજાગીતને અ –રત્ન અને મણિ-માણેકના બે નયને કરીને મારા પ્રભુના મુખ ઉપર સ્થાપન કરીને માંગણું કરે છે કે “હે પ્રભુ! મારા ઉપર કૃપા કરીને કેવળજ્ઞાન અને કેવળદનરૂપ બે ચક્ષુ આપજે.” ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org