________________
પૂજાસંગ્રહ સાથે
ટેક
સંખ્ય અસંખ્ય જીવ મુક્તિ હિતા, વણે ચાર અઢારમાં, ધન્ય ધન્ય સહુ એ ઋષભ શાસન, કૃતારથ જયકામાં દિખશે તાપસ જોગી જંગમ, મિથ્યા ગુણઠાણું તજી, સમિતિ પામી ક્ષાયક શ્રેણી, વેગે સિદ્ધિવિહૂ ભજી. ૨
હાળી
અધ આરામાં એક રિષભનું, શાસન અવિચળ જાણજી; અધમાં વેવીશ જિનપતિ, શાસન ગુણમણિ ખાણજી, તેમજ અઢારે ય વર્ણમાંથી એક-એકમાંથી સંખ્યાતા અને અસંખ્યાતા શિવપદવી-મોક્ષ પામ્યા.
આ રીતે ચાર અને અઢાર વર્ણમાંથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવે મોક્ષ પામવાથી એ રાષભદેવ પ્રભુનું શાસન અત્યંત ધન્ય છે. જગતમાં કૃતાર્થ છે. એ પ્રભુના શાસનમાં તાપસે, યોગીઓ, પરિવ્રાજક વગેરે પણ મિથ્યાત્વ ગુણઠાણને ત્યાગ કરી દીક્ષા લઈને, ક્ષાયિક સમકિત પામી ક્ષકશ્રેણીએ ચઢી વેગપૂર્વક સિદ્ધિધૂને ભજનારા થયા-મેક્ષ પામ્યા. ૨
આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુનું શાસન અર્ધા ચેથા આરા સુધી (૫૦ લાખ કેડી સાગરોપમ) ચાલ્યું છે. બાકીના અર્ધા ચેથા આરામાં ગુણમણિની ખાણ સરખા વેવીશ તીર્થ કરોનું શાસન ચાલેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org