________________
પીરતાલીશ આગમની પૂજા-સાથ
દુહા કેવળનાણ લહી કરી, પામી અંતર્ ઝાણુ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ટાણુ,
ગીત
૭૪૫
(રાગ– પુરવી, ધડી ધડી સાંમરા સાંઈ મલુણા-એ દેશી) નિત નિત સિદ્ધ ભજો ભાવ ભાવે,
રૂપાતીત જે સહજભાવે નિત નિત૰ જ્ઞાન ને દર્શન દાય વિલાસી,
સાકાર ઉપયાગે શિવ જાવે, નિત નિત ૧ ક્રમ વિયાગી અયાગી કરે,
ચરમ સમય એક સમય સિધાવે; નિત નિશ્ચયનયવાદી એમ એલે;
૧
વ્યવહારે સમાંતર લાવે. નિત ૨ દુહાના અથ—જીવ કેવળજ્ઞાન પામી, ધ્યાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-માક્ષસ્થાન પામે. ૧ ગીતના અથ હે ભવ્યજીવા I તમે ભાવપૂર્વક હુંમેશા સિદ્ધ ભગવાને શો કે જેએ રૂપાતીતપણાને પામ્યા છે અને સહેજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદન એ એ ઉપયેગમાં વિલાસ કરનારા છે અને સાકાર ઉપચેગે (જ્ઞાનેાપયેાગે) વતા મેક્ષને પામેલા છે. ૧
Jain Education International
શ્રયેાગી ગુરુસ્થાનના છેલ્લા સમયે સર્વ ક્રમના વિયેાગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહેાંચી જાય છે, એમ નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ
For Private & Personal Use Only
www.jainelibrary.org