Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana
View full book text
________________
પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્ય
[ ૨૨ ]. (પારસનાથ આધાર, મેરે પ્રભુ પારનાથ આધાર–એ રાગ ) પારસનાથ સુનાથ, પ્યારા પ્રભુ પારસનાથ સુનાથ, ભભવ ભમતાં ભવિજન કેરે, શિવપુરને સંગાથ; મારગદેશક સર્વ સહાયક, નાયક સાચો નાથ. પ્યારે૧ યાદવપતિ ત્રણખંડ અધિપતિ. પડ્યો જરાવશ સાથ; હવણજો ઉદ્ધાર બતાવ્યું, પ્રભુ શ્રી નેમિનાથ. ર૦ ૨ કાળ અનાદિથી સંકટમાં, માગે શરણું અનાથ; ખે છે શાંતિ તન મનની, હૈયું તમારે હાથ. પ્યારે... ૩
[ ૨૩ ] ભવિ ભાવે દેરાસર આવે, જિર્ણદવાર જય બોલે;
પછી પૂજન કરી શુભ ભાવે, હદયપટ ખલેને. ૧ સાખી-શિવપુર જિનથી માગને, માગી ભવને અંત; લાખ ચોરાશી વારવા, ક્યારે થઈશું અમે પ્રભુ સંત.
ભવિ એમ બેલેને. ભવિ. ૨ સાખી_મેંઘી માનવ જીદગી, મેં પ્રભુને જા૫ - જપી ચિત્તથી દૂર કરે, તમે કેટી જનમના પાપ.
હદયપેટ ખેલેને. ભવિ. ૩
[ ૨૪ ] લાખ લાખ વાર પ્રભુ વીરને સંભારજો; ઝગમગતી જ્યોત ઝલકાય, ઉભયે છે સાગર આનંદને. ૧ હીરા પત્તાની શુભ માલા ગુંથાવજે; લાખના હૈયા હરખાય, ઉભર્યો છે સાગર આનંદને. ૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f25ede0f6eb04d80f68a763ce791f1f3a7911a6fae0b1565dfc985ac9aeb9ba6.jpg)
Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802