________________
ચિ'તન કણિકા
૭૮૩
માક્ષાભિમુખ આત્માએ પેાતાના જ્ઞાનને ઉપયેગ સમભાવની પુષ્ટિમાં કરે છે, પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનુ જ્ઞાન અલ્પ ડાય તે પણ સમ્યગ્દર્શનપૂવ કનુ હાવાથી સત્ય જ્ઞાન છે, તેથી ઉલટુ સ...સારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હાવા છતાં સાંસારિક વાસનાનું પાણુ કરનાર હાવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે.
સભ્યષ્ટિ આત્મા જે અન્ય દનના વેદાંતાદિ કોઇ પણ ગ્રંથાને વાંચે તે તેને સમ્યરૂપે પણિમે છે, કારણુ કે-તેવે પુરુષ તે તે ગ્રંથામાંથી હેય, જ્ઞેય ને ઉપાદેયના વિભાગ-સ્વરૂપને સમજે છે, અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથે જો મિથ્યાષ્ટિ વાંચે તે તે તેને મિથ્યારૂપે પરિણમે છે. કારણ કે તેની દૃષ્ટિ મિથ્યા રૂપે પરિણામ પામેલી છે.
漲
વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે
તે થન તથા ગમે તે વચન પ્રાય: અહિતનું કારણુ થતું નથી.
黑
આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રષાનુયાગ અર્થાત્ તત્ત્વજ્ઞાન-તત્ત્વમેધ જ છે, અનેક ઉપયેગી વિષયે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયાગ ઉપયેગી છે.
દ્રવ્યાનુયાગમાં ખાદ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org