________________
૭૪૬
પૂજાસંગ્રહ સાથે
અગુરુલઘુ અવગાહનારૂપે,
એક અવગાહે અનંત વસાવે; નિતo ફરસિત દેશ પ્રદેશ અસંખા,
સુંદર તસે ત મિલાવે. નિતo ૩ આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી,
ગર્ભાવાતણ દુઃખ નાવે; નિતo એક પ્રદેશમાં સુખ અનંત,
તે કાકાશે ન માને. નિત૦ ૪ પરમાતમ રમણનો ભેગી,
ગીર પણ જેને દાવે; નિતo ભાવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનના પહોંચે છે તેમ કહે છે. ૨
સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણ અનંત જી રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની તમાં બીજા દીપકની ત મળી જાય છે–તેમ મળી જાય છે. ૩.
સિદ્ધજીને સંસારની આધિ-વ્યાષિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભવાસનાં દુઃખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશ અનંતું સુખ હોય છે જે સમગ્ર કાકાશમાં પણું સમાઈ શકતું કથી. ૪
તે જ પરમાત્મરૂપરમણીને ગવનારા હોય છે. યેગી. શ્વરે પણ જેઓનું ધ્યાન કરે છે. ફળપૂજા કરવાથી એ મોક્ષરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org