Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 779
________________ પૂજા ભણવતી વખતે તથા ભાવના આદિમાં ખેલવા યાગ્ય દુહાઓ તથા પી [ ૧ ] ચંદ્રપ્રભુજીસે ધ્યાન રે, મારી લાગી લગનવા; લાગી લગનવા છે।ડી ન છૂટે, જખ લગ ઘટમે' પ્રાણ રે, દ્વાન શિયળ તપ ભાવના ભાવે, જૈન ધરમ પ્રતિપાળ રે, હાથ જોડી ક૨ અરજ કરત હૈ, વદત શેઠ ખુશાલ હૈ; Jain Education International મારી મેારી મારી [ ૨ ] ઘ્વાજ મારા દહેરાસરમાં, માતીડે મેહ વરસ્યા રે; મુખડું દેખી પ્રભુ તમારૂ, હૈડાં સૌના હરખ્ખાં ૐ. આજ અગમગ ઝગમગ જ્યંતિ ઝળકે, વરસે અમીરસ ધારા રે; રૂપ અનુપમ નિરખી વિકસે, અંતરભાવ અમારાં રે, આજ વીર પ્રભુની માયામાંથી, ભક્તિ કેરા રંગ ઝમાયા; ચરણુકમળની સેવા પામી, ભકતે પ્રભુ ગુણ ગાયા રે. માજ ભવ અન ́તના બંધ જ સૂર્યા, ભ્રમણા ભાંગી ગઈ; વિજય વર્ષાં શિપુરને પથે, મતલબ પૂરી થઈ રે. આજ For Private & Personal Use Only 0 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802