________________
પંડિત શ્રી પદ્મવિજયજીકત નવાણુ અભિષેકની પૂજા ૭૧
ગાયે ગાયે રે એમ શ્રી સિદ્ધાચળ ગાયે, શ્રી સિદ્ધાચળના ગુણ ગાતાં, મનુઅ જનમ ફળ પાયે રે છે એમ શ્રી સિદ્ધાચળ ગાય ૧૫ એહ ક્ષેત્રમહિમાથી લહીએ, નવ નિધિ
દ્વિ સમુદાયે પશુ પંખી શત્રુ જય જાવે, ભવ ત્રીજે સિદ્ધ થાય એમ મારા માંડણી રાણકપુરની રૂડી, ઉંચે તારણગિરિ રા, કરણી અખૂંદગિરિની જાણે, મહિમા શેત્રુંજ સુખદાયે રે છે એમ ૩ ચ બાણુ ગજ શશી' (૧૮૫૧) સંવત્સર, શેત્રુજ મહિમા ગવાયે, વસ ત પંચમી દિવસે રૂડે, આણંદ અંગ ન માય રે એમ૪. તપગચ્છ વિજયજિમેં, દ્રસૂરિ રાજ્ય, ગુરુ ઉત્તમ સુપાયે, પદ્યવિજય કહે માટે પુન્ય, શ્રી વિમળાચળ પાયે રે છે એમ પાા || ઈતિ ૫. શ્રી પદ્ધવિજયજીત શ્રી સિદ્ધાચળ નવાણું અભિષેની
| | પૂજા યાત્રા-સમાપ્ત છે
નવાણું અભિષેકની પૂજાની વિધિ આ પૂજામાં નવાણું અભિષેક કરવાના છે. તે એ રીતે કે પાંચ ઢાળમાંની દરેકની એક એક ગાયા બેલ્યા પછી મંત્ર બોલીને અભિષેક તથા અષ્ટપ્રકારી પૂજા કરવી, અને કાવ્ય આખી ઢાળ પૂરી થયા પછી બેલવું
! મંત્ર - ઓ હ શ્રી તીર્થરાજાય, પરમ પૂજ્યાય; પરમાનન્દકન્હાય હીં શ્રી પ્રથમાધ્યતિષ્ઠિતાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા !
* સં. ૧૮૭ ની હસ્તલિખિત પ્રતમાં દરેક પૂજાને અંતે કાય તથા મંત્ર બંને એડલવાના જણાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org