________________
પૂજાસંગ્રહ સાથે
વિનતિ સાંભળીને મહારાજ, મેં તે ઝાલે તમારે હાથ સવારે ઉઠી તાહરૂં ધ્યાન ધરું છું, મધ્યાહુને કરૂં તારી સેવ; રાત દિવસ તાહરૂં ધ્યાન ધરું છું, એવી પડી છે મુને ટેવ,
[૭] આનંદ મંગળ ગાવે, જેનધર્મને લે લહાવે, મારા ભાઈઓ અવસર આવે નહિ આવશે. ફરીથી મળશે નાણું, પણ નહિ મળે આ ટાણું,
હા લે આપણું તે કામ છે. હાં હાં રે, જૈનબધુ આજે, સૌ ભવજળ તરવા કાજે; ભક્તિ કરવી એ આપણું તે કામ છે. હાં હાં રે,
I ! ૮ ] આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અવસર આ વહી જાય છે કે, કાલ કેણે દીઠી છે. આઉખું ઓછું થાય છે રે, કાલ કેણે દીઠી છે. ચેતવું હોય તે ચેતજે રે, કાલ કોણે દીઠી છે. દેવ ગુરુ ધર્મ પીછાણજો રે, કાલ કે દીઠી છે. દાન સુપાત્રે દીજીએ રે, કાલ કેણે દીઠી છે. લક્ષમીને કહાવે લીજીએ રે, કાલ કે દીઠી છે. માનવભવ સફળ કીજીએ રે, કાલ કેણે દીઠી છે. નવી નવી આંગળીઓ રચાવજો રે, કાલ કોણે દીઠી છે. ભાવના રૂડી રૂઠી ભાજજે રે, કાલ કોણે દીઠી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org