________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
૪૪૭ - ફળપૂજાથી એ ફળ પાવે,
શ્રી શુભવીર વચન રસ ગાવે, નિતo ૫
કાવ્ય તથા મંત્ર શિવત: ફલદાનપરેન રફ કિલ પૂજ્ય તીર્થપમ્; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમોહમહીધરમંડલમ, ૧ શમસેકસુધારસમાધુ–૨નુભવામ્પફલેરભયપ્રદે; અહિતદુઃખહરં વિભવપ્રદં, સકલસિદ્ધમતું પરિપૂજયે, ૨
૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલં યજામહે રવાહા, ફળ પ્રાપ્ત થાય છે. શ્રી શુભવીરવિજયજી મહારાજ વચનરૂપ રસવડે તેમની સ્તુતિ કરે છે. ૫
કાવ્યને અથ–દેવેંદ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યા છે, જેમણે મેહરૂપી પર્વતને સમૂડ ભેદી નાખે છે, એવા તીર્થપતિને મોક્ષરૂપી ફળ આપવામાં તત્પર એવાં નવાં શ્રેષ્ઠ ફળવડે તું પૂજ ૧
અહિતકારી દુને હરણ કરનાર, વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધોના તેજને હું સમતારૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર અને અભયને આપનાર એવા અનુભવરૂપ ફલવડે
મંત્રને અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ ફક્ત એટલે ફેરવવું કે અમે ફાવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org