Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana
View full book text
________________
ક
.
.
ખંડિત શ્રી પદ્મવિજયકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૧ પહિલે આરકે, બીજે સીત્તેર જેય, શાશ્વતપ્રાય એ ગિરિવરુ, પ્રણમી પાતક બેય આ યાત્રા | ૨ સાઠ જન ત્રીજે કહો, ચોથે જન પચાસ; શાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતા હોય અઘ નાશ છે યાત્રા | ૩ | પાંચમે બાર એજનત, મૂળ કહ્યા વિસ્તારાશાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતાં હોય નિસ્તાર છે યાત્રા ૪ સાત હાથને ભાખિયે, છઠે આરે જેહ, શાશ્વતપ્રાય સેહામ, ગિરિવર વદુ એ યાત્રા પાપ છે ઉત્સપિંણ વધતે કહ્યો, એ વિમળ ગિરિરાજ; સુરરિતા પરે શાશ્વત, નમતાં અક્ષય રાજ યાત્રા એ દા યાત્રા ભક્તિથકી કરે; “છરી” પાળે જેહઃ ભવ ભયથી રે ટળે, શિવસુંદરી દુરે તેહ છે યાત્રા છે ૭. સિદ્ધક્ષેત્રે સેહામ, જિહાં શ્રી ઋષભ જિર્ણોદ; પૂર્વે નવાણું સમાસ, વંદું તેહ ગિરદ છે યાત્રા ૮ ગિરિ સન્મુખ ડગલું ભરે, પદ્મ કહે ભવિ જેહ, કટિ સહસ ભવ કેરડાં, પાપ અપાવે તેહ છે યાત્રા લો
છે કાવ્ય છે - ભરત વત્ અવસર્પિણું આરકે, ચઢત તિમ ઉત્સપિંણવારકેઃ એ ગિરિ ત્રાષભકૂટ પરે શાશ્વતે, જાસ અભિષેકથી ભવદુઃખ વાર તે છે ૧
મંત્ર-» હીં શ્રી તીર્થરાજાય, પરમપૂજ્યા–પરમાનંદકંદાય, હર પ્રથમહંત પ્રતિષ્ઠિતાય, જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં, યજામહે સ્વાહા |
પૂજા ગીત | | સંભવ જિનવર વિનતિ–એ દેશી | બાહ્ય અત્યંતર શત્રુને, યે થાયે જિણ ઠામ રે; સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a737b18cdb326c20b51f9a279b30bbe2057ecfa3c0f2a0d6e3dfa2e63c1b98eb.jpg)
Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802