________________
પીસ્તાલીશ આગમની પૂજા સાથે
૭૦૭
અને હાં રે પૂર્વગતે ચૌદ પૂર્વ છે રે,
મહામંત્ર ને વિદ્યા ભરેલ; જ્ઞાને અને હરે જ બૂલંધર દેવતા રે,
ધરે પૂર્વ સમુદ્રની વેલ, જ્ઞાનેo ૩ અને હાં રે દશ વસ્તુ વિનયી ભણ્યા રે,
' પહેલે પૂરવ ઉપાદ; જ્ઞાને૦ અને હાંરે વસ્તુ ચૌદ અગ્રાયણ રે
અડ વસ્તુ વીર્યપ્રવાદ શાને ૪ દષ્ટિવાદ સૂત્રને ત્રીજો ભેદ પૂવગત નામે છે તેમાં ચૌદ પૂર્વે (૧ ઉત્પાદ, ૨ અગ્રાયણ, ૩ વીર્ય, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, પજ્ઞાનવાદ, ૬ સત્યવાદ, ૭ આત્મપ્રવાદ, ૮કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાનુપ્રવાદ, ૧૧ કલ્યાણ (અવંધ્ય) પ્રવાદ, ૧૨ પ્રાણાયુ, ૧૩ ક્રિયાવિશ લ અને ૧૪ લાકબિંદુસાર) છે. આ પૂર્વે મહામંત્ર અને વિદ્યાઓથી ભરેલ છે. જબૂદ્વીપની ફરતા આવેલા લવણસમુદ્રની વેલ જે સેળ હજાર ચેાજન ઉચી છે તેને વેલંધર અને અનુલંધર દેવે જેમ ધારી રાખે છે તેમ આ ચૌદવે ધમની મર્યાદાના જાળવ-- નાસ છે. ૩
(હવે આ ચૌદ પૂર્વમાં જેટલા વિભાગે કે જે વસ્તુ તરીકે કહેવાય તે જણાવે છે.) પહેલા ઉત્પાદપૂર્વમાં ૧૦ વસ્તુ વિનયી આત્માએ ભણેલા છે. બીજા અગ્રાયેણી પૂર્વમાં ૧૪ વરતું છે, ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં ટુ વસ્તુ છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org