________________
૭૨૪
પૂજાસંગ્રહ સાથે
લહી અર્થ અને પમ રીરું રે, હો
આઉરપચ્ચક્ખાણ તે બીજું રેહો સાંભળતાં ભક્તપરિજ્ઞા રે, હો
પરિહરશું ચારે સંજ્ઞા રે. હો૩ સંથારાપયને સીધે રે, હો
સુકાશલમુનિએ કીધે રે હો. ભાખી તંદુલવિયાલી રે, હો
તમે ગર્ભની વેદના ટાળી રે. હો. ૪ અંતે એટલે અંતકાળે પણ એક તમારું ખરું શરણ છે. તેથી જેમાં પ્રથમ આપનું–અરિહંતનું શરણ સ્વીકારવામાં આવેલ છે તે ચઉસરણ પયષો પહેલે કહ્યો છે. અમે તે આપનું શરણું વહેલું અત્યારથી જ કર્યું છે. ૨
તે પયન્સાના અનુપમ એવા અર્થ જાણી હું આનંદ પામું છું. ત્યારપછી બીજે આઉરપચ્ચકખાણ પયગ્નો છે ( આમાં અંતિમ સમયે સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે.) ત્રીજો ભક્તપરિજ્ઞા નામે પયને છે. તેમાં ચારે આહારના પચ્ચક્ખાણ કરવાની મર્યાદા બતાવી છે. તે સાંભળી આહાર-ભય-મિથુન અને પરિગ્રહરૂપ ચારે સંજ્ઞાઓને તજી દેશું. ૩ ' ચોથા સંથારાપયન્નો છે. તેમાં કહ્યા મુજબ સંથારે
શ્રી સુકેશલમુનિએ કર્યો હતે. (આ પન્નામાં અંતસમય નજીક જાણ વિધિપૂર્વક ચાર આહારનો ત્યાગ કરી સંથાર કેવી રીતે કરે તે સમજાવેલ છે.) પાંચમે તંદુલવિયાલિ (તંદુલચારિક) પય છે. આમાં જીવની ગર્ભાવસ્થા વગેરેનું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org