________________
પીસ્તાલીશ આગમની પૂજા–સાથે અમને પણ દુ:ખ એ મેટું રે, હો
સન્મુખ ન જુઓ તે બે રે હો કાંઈ મહેર નજરથી દેખે રે, હો
શું રાગીને ઉવેખે રે. હોટ છે રંગ લાગે ચાળ મજીઠ રે, હો
નવિ જાયે ડાકણ દીઠ રે હો. અમે રાગી થઇને કહેશું રે, હો
શુભવીરને ચરણે રહેશું રે. હો૬
કુહે પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કંદ;
જિનવાણી રસિયા મુનિ, પામે પરમાનંદ, ૧ વર્ણન આવે છે. હે પ્રભુ! આપે તે ગર્ભની વેદના ટાળી છે. કારણ કે હવે આપને ગર્ભમાં આવવાનું નથી. પણ અમને તે એ ગર્ભાવસ્થાનું મોટું દુઃખ છે. તમે અમારી જેવા દુઃખીયાની સામે જોતા નથી એ ઠીક થતું નથી. તમે અમારી સામે કૃપાદૃષ્ટિથી જુવે. તમારા ઉપર પ્રેમ રાખનાર આ સેવકની ઉપેક્ષા કેમ કરે છે. અર્થાત્ હવે ઉપેક્ષા ન કરે. ૪-૫ - હે પ્રભુ! મને આપની ભક્તિને રંગ ચળમજીઠ જે લાગે છે. તે રંગ કુમતિરૂપી ડાકણના જેવાથી પણ જાય એવું નથી. અમે તે આપના રાગી થઈને જે જે મનમાં આવે તે કહીશું અને હે શુભવીર પરમાત્મા! તમારા ચરણમાં અમે રહીશું. ૬
દુહાને અર્થપ્રભુના ચરણે રહેવાથી આત્મા જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org