________________
૭૩ર
પૂજાસંગ્રહ સાથે
જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમળા ઘરવાસ સલુણા. ૫
કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વસઘનિ શોભનમ; સ્વતનકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમૂ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે લિપાપપતંગસમૂહકે
સ્વકપદે વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ કરે છે, પરંતુ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમને પાપશ્રમણ તરીકે ઓળખાવ્યા છે. ૪
જ્ઞાન વિના મુકિત થતી નથી અને ક્રિયા તે જ્ઞાનીની પાસે રહેલી હોય છે. જેઓ શ્રી શુભવીર પરમાત્માની વાણી પ્રમાણે વર્તન કરે છે તેમને વાસ શિવલક્ષમીના ઘરમાં થાય છે. અર્થાત્ તેઓ મેક્ષસુખ મેળવે છે. ૫
કાવ્યને અર્થ-ત્રણ ભુવનના સ્વામી શ્રી પરમાત્માના ચૈત્યમાં દી૫કની શિખા મૂકવી તે મનહર છે, પિતાના શરી૨ની કાંતિને વધારનાર છે, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનાર છે અને જગતના જાને આંતરિક મંગળના કારણે રૂપ છે. ૧
પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપક વડે પાપ રૂપી પતંગના સમૂહ બળી જવાથી નિર્મળ આત્મપદમાક્ષ જેમણે પ્રાપ્ત કર્યું છે તે સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org