SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ર પૂજાસંગ્રહ સાથે જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમળા ઘરવાસ સલુણા. ૫ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વસઘનિ શોભનમ; સ્વતનકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમૂ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે લિપાપપતંગસમૂહકે સ્વકપદે વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ કરે છે, પરંતુ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમને પાપશ્રમણ તરીકે ઓળખાવ્યા છે. ૪ જ્ઞાન વિના મુકિત થતી નથી અને ક્રિયા તે જ્ઞાનીની પાસે રહેલી હોય છે. જેઓ શ્રી શુભવીર પરમાત્માની વાણી પ્રમાણે વર્તન કરે છે તેમને વાસ શિવલક્ષમીના ઘરમાં થાય છે. અર્થાત્ તેઓ મેક્ષસુખ મેળવે છે. ૫ કાવ્યને અર્થ-ત્રણ ભુવનના સ્વામી શ્રી પરમાત્માના ચૈત્યમાં દી૫કની શિખા મૂકવી તે મનહર છે, પિતાના શરી૨ની કાંતિને વધારનાર છે, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનાર છે અને જગતના જાને આંતરિક મંગળના કારણે રૂપ છે. ૧ પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપક વડે પાપ રૂપી પતંગના સમૂહ બળી જવાથી નિર્મળ આત્મપદમાક્ષ જેમણે પ્રાપ્ત કર્યું છે તે સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy