________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
૭૩૩
છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જનમ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા,
- છઠ્ઠી અક્ષત પૂજા
ચરમ સમય દુપસહ લગે, વરતે શ્રત અવિ છે; મૂળ સૂત્ર તેણે ભાખિયાં, તે કહેશું ચઉ ભેદ. ૧
હાવી ( રાગ સારંગ. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં–એ દેશી ) જિનરાજની પૂજા કીજીએ. (એ આંકણી) જિનપઢિમાં આગે પ્રભુ રાગે, અક્ષત પૂજા કીજીએ; અક્ષતપદ અભિલાષ ધરીને, આગમને રસ પીજીએ,
જિનરાજનીe ૧
મંત્રનો અર્થ–પ્રથમપૂજાને અંતે આપેલ છે. તે મુજબ જાણો. તેમાં ફક્ત એટલું ફેરવવું કે અમે દીપક વડે પૂજા કરીએ છીએ. - સુહાનો અર્થ આ પાંચમા આશના છેડે શ્રી દુપસહ નામના છેલ્લા આચાર્ય થશે ત્યાં સુધી શ્રી શ્રુત અવિચ્છિન્નપણે વર્તશે તેથી તેને મૂળસૂર કહ્યાં છે. તેને ચાર ભેદ હવે કહીશું. ૧
ઢાળને અથ–હે ભવ્યાત્માઓ! શ્રી જિનરાજની પૂજા કરીએ. જિનરાજની પ્રતિમાની આગળ ભક્તિ રાગપૂર્વક અક્ષતપૂજા કરીએ. અને તે પૂજા વડે અક્ષતપદ-એક્ષપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org