________________
પીસ્તાલીશા આગમની પૂજા-સાથે
૭૪૧ જ્ઞાન વિરાધ પ્રાણીઆ મતિહીના,
તે તે પરભવ દુઃખીઆ દીના; ભારે પેટ તે પર આધીના, નીચ કુળ અવતાર, આ૦ ૨ અંધા લુલા પાંગુલા પિક રાગી, જગ્યાને માતવિયાગી; સંતાપ ઘણે તે શગી, યોગી અવતાર. આ૦ ૩ મુંગા ને વળી બેબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રેઝ. આ૦ ૪ જ્ઞાનતણું આશાતના કરી દૂરે, જિનભક્તિ કરે ભરપૂરે હે શ્રી શુભવીર હજુરે, સુખમાંહે મગન, આo
સાનની વિરાધના કરનારા પ્રાણીઓ મતિહીન-બુદ્ધિ વગરના થાય છે, પરભવમાં તે દુઃખીઆ અને દીન-ગરીબ થાય છે. તેઓ પરાધીન પણે પેટ ભરે છે અને નીચ કુળમાં અવતાર પામે છે. વળી તેઓ આંધળા, લુલા, પાંગળ, રોગ શરીરવાળા, જન્મતાંની સાથે જ માતાના વિયાગવાળા, ઘણા સંતાપવાળા, શેકને ધારણ કરનારા અને જેગટા જેવા થાય છે, તેમજ જ્ઞાનના વિરાધક છે મુંગા, બેબડા અને નિર્ધન થાય છે. શ્રી અને પુત્રના વિયેગવાળા થાય છે. મૂખ પણું પામે છે, અવિવેકી થાય છે. જાણે રણમાં ફરતું રેઝ હોય તેમ ભાન વગરના થાય છે. ૨-૩-૪
-
-----
-
--
--
--
-
--
સાનની આશાતના દૂર કરી ભરપૂર રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરે, શ્રી શુભવીર પરમાત્માની હજુરમાં-મેક્ષમાં અનંતસુખમાં મગ્ન થઈને રહે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org