________________
૭૩૮
પૂજાસંગ્રહ સાથે
સાતમી નૈવેદ્યપૂજા
નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપાર; સાત રાજ ઉરધ જઈ, વરીએ પદ અણાહાર.
૧
( વિમળાચળ વેગે વઘાવો–એ દેશી) નિત્ય જિનવર મંદિર જઈએ, એવા મિઠાઈ થાળમાં લઇએ, નવિની પૂજા કરીએ, તેમ જ્ઞાનની આગળ ધરીએ રે; શ્રત આગમ સુંદર સે, મનમંદિર આગળ દીવો રે, મુo પહેલું અનુયોગદુવારે, સાતે નય ભંગ પ્રકારે; નિક્ષેપાની રચના સારી, ગીતારથ વચને ધારી રે, મૃ૦ ૨ - કુહાને અર્થ–સાતમી નૈવેદ્યપૂજા એ સાત ગતિને દૂર કરનાર છે. તે પૂજા કરવાથી સાત રાજ ઉચા જઈ અણુહારીયદ–એક્ષપદને વરીએ-પ્રાપ્ત કરીએ. ૧
કાળીને અથ–હે ભવ્યાત્મા ! હંમેશા શ્રી જિનેશ્વર પ્રભુના મંદિરે જઈએ. મેવા-મીઠાઇ થાળમાં ભરીને લઈ જઈએ. તે નોવેવ પ્રભુની પાસે ધરીને નૈવેદ્યપૂજા કરીએ. એ જ પ્રમાણે જ્ઞાનની આગળ પણ નૈવેદ્ય ધરીએ. એવી રીતે શ્રતજ્ઞાન અપાવનાર આગમની સુંદર પ્રકારે સેવા કરે જેથી મનરૂપ મંદિરમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય. ૧
હવે છેલ્લાં બે સૂત્રનાં નામ કહે છે. તેમાં પહેલું શ્રી અનુગદ્વાપસૂત્ર છે તેમાં સપ્તનય અને સપ્તભંગી વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org