________________
૭૨૦
પૂજાસંગ્રહ સાથે
કહે ચંદપન્નત્તિ પાહુડે રે મિત્તા, તિષચક વિશેષ; આગમ પૂજે પ્રાણિયા રેમિત્તા, કહે શુભવીર જિનેશ રે,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવાને ૬
ભવમંડલમેં ન દેખિયો, પ્રભુજીને દેદાર; આગમપંથ લહ્યા વિના, હું સંસાર
ગીત ( વિર જિર્ણ જગત ઉપકારીએ દેશી ). કેતકી જાઇનાં કુલ મંગાવી, પૂજે અંગ ઉપાંગ; ગંભીલીપી શ્રી ગણધર, પ્રણમી ભગવાઈ અંગજી,
કેતકી ૧ આઠમા નિયાવલી ઉપગે, દેવાહિક અધિકાર; કલ્પવહંસગ નવમ ઉપાંગે, દશ અધ્યયન ઉદારજી,
કેતકી૨
સાતમા ઉપાંગ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી જ્યોતિષચક્ર સંબંધી હકીકત આવે છે. ( આ સૂત્ર શ્રી ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ છે.) હે પ્રાણીઓ ! આગમજ્ઞાનની પૂજા કરે એમ શ્રી શુભવીર જિનેશ્વર કહે છે. •
કુહાને અર્થ-આ ભવચક્રમાં પ્રભુજીના દર્શન થયા નથી, આગમમાર્ગ નહિ મળવાથી હું આ સંસારમાં રઝળે છું. ૧
ગીતને અથ– કેતકી અને જાઈના કુલ મંગાવી અંગ અને ઉપાંગ સૂત્રોની પૂજા કરે. શ્રી ગણધરદેવે ભગવતી સૂત્રમાં ના જંગી ઢીવીપ કહીને બ્રાહ્મી લીપીને પ્રણામ કર્યો છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org