________________
૭૨૧
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે પુફિયા નામે ઉપાંગ છે દશમું, વળી પુફચૂલિયા જાણજી; બારમું વહિદશા એ સઘળે, દશ અધ્યયન પ્રમાણજી.
- કેતકી ૩ ગીતારથ મુખ અમીય ઝરંતુ, આગમ લાગ્યું મીઠ છે; દૂર થઇ લોકસત્તા છારી, તવ પ્રભુ દર્શન દીઠ જી.
કેતકી ૪ દશનથી જે દર્શન પ્રગટે, વિઘટે ભવજળ પૂર છે; ભાવકુટુંબમેં મંદિર મહાલું, શ્રી શુભવીર હજૂર છે.
કેતકી ૫ આઠમુ નિરયાવલિકા ઉપાંગ છે આ સૂત્રના દશ અધ્યયન છે. (આમાં ચેડામહારાજા અને કેણિકમહારાજાના યુદ્ધ પ્રસંગે કાલ-મહાકાલ વગેરે શ્રેણિકમહારાજાના દશ પુત્રો મારીને નરકે કેવી રીતે ગયા તેનું વર્ણન આવે છે.) નવમાં ઉપાંગ કપાવલંસિકા સૂત્રમાં દશ અધ્યયને છે તેમાં દેવ વગેરેને અધિકાર છે. (કેણિકરાજાના કાલ મહાકાલ વગેરે ભાઈઓના પ-મહાપદ્ધ વગેરે દશ પુત્રે સ યમની આરાધના કરી દશમે દેવલેકે ગયા તેનું વર્ણન છે.) ૨
દશમું ઉપાંગ પુષ્પિકા, ૧૧ મું ઉપાંગ પુષ્પચૂલિકા અને બારમુ ઉપાંગ શ્રી વૃષ્ણિદશાસૂત્ર છે. આ દરેકમાં દશ-દશ અધ્યયન છે. ૩
ગીતાર્થ મહાપુરુષના મુખમાંથી અમૃત ઝરતું આગમ મને મીઠું લાગ્યું છે. તેથી લકસંજ્ઞારૂપ છારી–પડળ દૂર થયા છે અને તેથી પ્રભુ દર્શન દીઠું છે. ૪
પ્રભુદર્શન થવાથી જે દર્શન-સમ્યક્ત્વ પ્રગટ થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org