________________
૭૧ ૩
પૂજાસંગ્રહ સા
પંચ ભેદ કરી ચૂલિકા મ૦, પહેલે પૂર્વે ચાર; મ૦ બારને આઠ દશચૂલિકા મચાથા પૂરવ લગે સાર. મ૦ ૨ દશ પૂર નથી ચૂલિકા મ, નંદીસૂત્ર વિચાર; મ૦ દૃષ્ટિવાદ એ બારમું મ, અંગ હતું સુખકાર, મ૦ ૩ બાર વરસ દુકાળિયે મ૦, બારમું અંગ તે લીધ; મ. સંપ્રતિ કાળે નવિ પડે મy, એહવે કાળ પ્રસિદ્ધ મo ૪ તાત્પર્ય એ છે કે સૌથી શ્રેષ્ઠ ઉપકાર ધર્મદેશનાથી થઈ શકે છે. અને જિનકલિપમુનિ દેશના આપી શકે નહિ તેથી દશ પૂર્વધર મુનિને જિનકલ્પને નિષેધ કરવામાં આવ્યું છે. ૧
ગીતનો અથ–મનને આનંદ પમાડે એ દષ્ટિવાદસૂત્રને એથે ભેદ અનુગ છે, તે હવે સાંભળે. તેના બે ભેદ (૧ મૂવ પ્રથમાનુગ અને ૨ ગંડિકાનુગ) છે. ગુરુના
ગથી શ્રી જંબુસ્વામી તે શિખ્યા હતા ૧
દષ્ટિવ દસૂત્રને પાંચમે ભેદ ચૂલિકા (દષ્ટિવાદમૃતરૂપી પર્વતના શિખરરૂપ) છે. પહેલા પૂર્વને , બીજા પૂર્વને ૧૨, ત્રીજા પર્વને ૮ અને ચોથા પૂર્વને ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. બાકીના દશ પૂર્વેને ચૂલિકા નથી. આ દૃષ્ટિવાદસૂત્ર સંબંધી વિચાર નંદીસૂત્રમાં આપેલ છે. આ બામું દષ્ટિવાદઅંગ સુખકાર હતુ. ૨-૩ - બ ૨ વર્ષનો દુકાળ પડયે તે સમયે બારમું અંગ દૃષ્ટિવાદ વિચછેદ પામ્યું તે બારવણી દુકાળ હવે સાંપ્રત કાળે નહિ પડે એમ પ્રસિદ્ધિ માં આવ્યું છે. અર્થાત્ સાંભળવામાં આવ્યું છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org