________________
૭૧૨
ત્રીજી ચંદનપૂજા કુહા
હવે પિસ્તાલીશ વણવું, કલિયુગમાં આધાર આગમ અગમ અર્થ ભર્યાં, તેહુમાં અંગ અગ્યાર, ૧
પૂજાસ ગ્રહ સાથે
હાળ
( ઈમન રાગણી. ધન્ય ધન્ય જિનવાણી~એ દેશી ) ચંદનપૂજા ચતુર રચાવા, નાગકેતુ પરે ભાવા રે; ધન ધન જિનવાણી. રાય ઉદાચી પ્રભુ ગુણ ગાવે, પદ્માવતીને નચાવે રે. ૧ ૧ રૂપ અમૃતની ધારાવડે સકળ જ્ઞાનકળાથી મનેહર એવા સહેજ સિદ્ધોના તેજને હું પૂજી' છે. ૩
સત્રના અથ-પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મરણને નિવારનાર શ્રી વીરજિતેન્દ્રને અમે જળ વડે પુજીએ છીએ. દુહાના અથ∞ કલિયુગમાં અગમ્ય અર્થાથી ભરેલા પીસ્તાલીશ માગમા એ આધાર રૂપ છે. એ ૪૫ આગમમાં જે અગ્યાર અંગ કહેવાય છે તેનુ હવે અહીં વર્ષોંન કરૂ છું. ૧
આ
ઢાળના અથડે ચતુર આત્મા! ચ'દનની પૂજા રચાવે અને નાગકેતુની જેમ ભાવના ભાવેા. શ્રી જિનેશ્વરની વાણી અત્યંત ધન્ય છે. જિનેશ્વરની પૂજા કરતા ઉદાયીરાજા પ્રભુના ક્ષુણ ગાય છે. અને પદ્માવતી શણી નૃત્ય કરે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org