________________
પીસ્તાલીશ અાગમની પૂજા-સાથ
અને હાંરે પૂંજ મસી લખ ત્રણ્યો રે, ત્યાશી ગજ સાલ હુારનું જ્ઞાન
અને હાંરે શ્રી શુભવીરના ગણધરું હૈ,
goe
રચતા ત્રીજો અધિકાર. જ્ઞાને૦ ૮
કુહે
દશ પૂરવ પૂરણ ભણે, લબ્ધિ ક્ષીરાશ્રવ હાય; તેણે જિનકલ્પ નિવારિયા, જ્ઞાન સમા નહીં કાય. ૧
ગીત
( મનમેાહન મેરે—એ દેશી ) ભેદ ચાયા હવે સાંભળેા, મનમેાહન મેરે, દૃષ્ટિવાદ અનુયોગ; મન ટાય ભેદે કરી શિખીયા મ૦ જબુ ગુરુ સયાગ, મ૦ ૧
આ ચૌદ પૂર્વી ૧૬૩૮૩ હાથી પ્રમાણુ મષીપૂજથી ( પહેલુ પૂર્વ ૧ હાથી પ્રમાણુ મીપુંજથી, ખીજુ પૂર્વ એ હાથી પ્રમાણ મષીપુંજથી, એમ ઉત્તરાત્તર દરેક પૂર્વ દ્વિગુણુદ્વિગુણુ મષીપૂજથી લેખ્ય ગણત્રાથી) લેખ્ય હતા. શ્રી શુભવીર પરમાત્માના ગણુધરે આ દૃષ્ટિવાદને ત્રીજો પૂર્વ નામના અધિકાર રચ્યા હતા. ૮
Jain Education International
દુહાના અથ—દશ પૂર્વીને પૂર્ણરીતે ભણનાર મુનિને ક્ષીરાશ્રવ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી લબ્ધિવાળા મુનિએ ઉપદેશ દ્વારા વિશેષ પરાપકાર કરી શકે છે તેથી તેમને જિનકલ્પ ગ્રહણુ કરવાના ખાસ નિષેધ કરવામાં આવ્યા છે. કારણ કે જગતમાં જ્ઞાન સમાન ખીજી કોઈ વસ્તુ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org