________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાથે આગમ અભ્યાસી ઉપદેશી, રાજેન્દ્રવિજય કહાયા રે; તેહના વચનસંકેતને હેતે, સુકૃત લાભ કમાયા રે,
ગાયા રે મેં૦ ૪ સંવત અઢાર બાણું વસે, ફાગણ માસ સહાયા રે, પ્રેમરત્ન ગુરુ ચરણ પસાથે, અમૃતઘન વરસાયા રે,
ગાયા રે મેં૦ ૫ દીપવિજય કવિરાજ સવાઈ, મંગલ ધવલ ગવાયા રે; મુગતા અક્ષત કુલ વધાવો, અષ્ટાપદગિરિ વાયા રે.
ગાયા રે મેં૦ ૬. તેઓની વિનંતિથી શ્રી અષ્ટાપદતીર્થના મહોત્સવ કરવા માટે આ પૂજાની રચના રૂપે તીર્થના ગુણ ગાયા છે. ૩
તેમજ આગમના અભ્યાસી અને ઉપદેશક શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજના કહેવાથી તેમના વચનના સંકેતથી આ પૂજાની રચના કરી સુકૃતના લાભારૂપ કમાણી કરી. ૪
વિ. સં. ૧૮૯૨ ની સાલમાં જ્યારે ફાગણ માસ શેતે હતે તે વખતે શ્રી પ્રેમરન નામના ગુરુ મહારાજના ચરણ પસાયથી અમૃતમય એવની વૃષ્ટિરૂપ આ પૂજાની રચના કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે કરી. તે વખતે ધવળમંગળના સવાયા ગીતે ગવાયાં. આ અષ્ટાપદ ગિરિરાજને મેતી, અક્ષત અને પુષ્પવડે વધાવે. આ રીતે શ્રી અષ્ટાપદતીર્થના ગુણે ગાયા. ૫-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org