SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે આગમ અભ્યાસી ઉપદેશી, રાજેન્દ્રવિજય કહાયા રે; તેહના વચનસંકેતને હેતે, સુકૃત લાભ કમાયા રે, ગાયા રે મેં૦ ૪ સંવત અઢાર બાણું વસે, ફાગણ માસ સહાયા રે, પ્રેમરત્ન ગુરુ ચરણ પસાથે, અમૃતઘન વરસાયા રે, ગાયા રે મેં૦ ૫ દીપવિજય કવિરાજ સવાઈ, મંગલ ધવલ ગવાયા રે; મુગતા અક્ષત કુલ વધાવો, અષ્ટાપદગિરિ વાયા રે. ગાયા રે મેં૦ ૬. તેઓની વિનંતિથી શ્રી અષ્ટાપદતીર્થના મહોત્સવ કરવા માટે આ પૂજાની રચના રૂપે તીર્થના ગુણ ગાયા છે. ૩ તેમજ આગમના અભ્યાસી અને ઉપદેશક શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજના કહેવાથી તેમના વચનના સંકેતથી આ પૂજાની રચના કરી સુકૃતના લાભારૂપ કમાણી કરી. ૪ વિ. સં. ૧૮૯૨ ની સાલમાં જ્યારે ફાગણ માસ શેતે હતે તે વખતે શ્રી પ્રેમરન નામના ગુરુ મહારાજના ચરણ પસાયથી અમૃતમય એવની વૃષ્ટિરૂપ આ પૂજાની રચના કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે કરી. તે વખતે ધવળમંગળના સવાયા ગીતે ગવાયાં. આ અષ્ટાપદ ગિરિરાજને મેતી, અક્ષત અને પુષ્પવડે વધાવે. આ રીતે શ્રી અષ્ટાપદતીર્થના ગુણે ગાયા. ૫-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy