________________
*
પૂજા ગ્રહ સાથ
ઢાળ
( રાગ-ધનાશ્રી. ગિમા રે ગુણ તુમતા—એ દેશી ) ચત્તારિ અઠ્ઠ દસ દાય મળીને, ચાવીશ જિનગુણ ગાયા રે; કૈલાસશિખરે પ્રભુજી બિરાજે,અષ્ટાપદ્ધગિરિએ પ્રભુબિરાજે, ભરતે ભિમ ભરાયા રે, ગાયા રે મે' જિનપતિ ગાયા. ૧ તપગપતિ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસર ગ®રાયા રે; તાસ પર પથ્થર સૂરીશ્વર, ધનેશ્વરસૂરિ સવાયા રે. ગાયા રે મે૦૨ રાંદેર દર સત્ત્ર વિવેકી, લાયક ગુણ નિષાયા રે; મહાત્સવ કારણ, પૂજા ગુણ ગવર્ાયા રે. ગાયા રે મે૦ ૩
અષ્ટાપદના
કહી કેવળજ્ઞાની એવા તેઓ કેવળી પદામાં જઇને બેસે છે કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે આ અષ્ટાપદ ગિરિરાજની સવાઈ અને વડાઈ મે' મારા મુખથી ગાઈ છે. ૭
ચાર, આઠ, દેશ અને એ મળીને ચાવીશે પ્રભુજીના ગુણુ મે' ગાયા. જેનુ' બીજું નામ કૈલાસ છે એ અષ્ટાપદગિનિા શિખર ઉપર આ મિંખે... ભરાવ્યા છે. લાંછન અને વધુ પ્રમાણે તેમજ સ્વ-સ્વ દેહપ્રમાણુ તે બિંબે સ્થાપન કરેલા કહ્યા છે, આ રીતે મે' જિનપ્રતિમાઓના ગુગાન કર્યાં. ૧
તપગચ્છના અધિપતિ શ્રી વિજયાન દસૂરિ થયા. તેમની પછી ગચ્છાધિપતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિ થયા. તેમની પદ્મપર’પાને ધારણ કરનાર શ્રી વિજયધનેશ્વરસૂરિ થયા. ૨ રાંદેર ખ'દને સ'ધ વિવેકી અને વૈશ્ય ગુણથી યુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org