SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે પહેલાં વંઘા રે ચાર જિન વંઘા ચક્રી સુત પાર; ચત્તારિ અદ દશ દેય ભાતિ, ચાલી તેહથી જગમાં ખ્યાતિ, વંદo વીશ૦ ૪ પન્નરસે ત્રણ તાપસ તારે, ભવજળથી પાર ઉતારે; તાપસ જમતાં રે ભાવે, પાંચસે એકને કેવલ થાવે. વંદેo ચાવીશ૦ ૫ સમવસરણને રે જોતાં, પાંચસે એકને કેવલ તા; પ્રભુજીની સુણી રે વાણું, પાંચસે એક હુઆ તિહાં નાણું. વંદેo વીશ૦ ૬ નમ તિર્થેસ્સ કહી મુખ વાણી, કેવલી પરખા બેસે નાણ; દીપાવજય કવિરાજ સવાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ, - વંદે, વીશ. ૭ શ્રી ગૌતમસ્વામીએ પહેલા ચાર જિનેશ્વરને વાંઘા તેમજ મુક્તિપદ પામેલા ઘણા ચકી પુત્રોને પણ વાંઘા. ત્યારથી સિદ્ધાણું બુદ્ધાણં સૂત્રમાં આવેલ ચારિ અદૃ વ રોય ગાથાની જગમાં પ્રસિદ્ધિ ચાલી ૪ આ તીર્થની આરાધના કરતાં પંદસે ત્રણ તાપસ સંસારસમુદ્રથી પાર પામે છે. પાંચસે ને એક તાપસને ક્ષીર જમતાં જમતાં ભાવપૂર્વક તીર્થના ગુણ ગાતાં કેવળજ્ઞાન થાય છે. ૫ - બીજા પાંચસે એક તાપસને શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ જેતાં કેવલજ્ઞાન થાય છે. અને ત્રીજા પાંચસે એક તાપસને મહાવીર પરમાત્માની વાણી સાંભળતાં કેવલજ્ઞાન થાય છે. ૬ આવી રીતે પંદરસે ત્રણ તાપસ કેવળજ્ઞાન થવાથી નો તિરથા-તીર્થને નમસ્કાર થાઓ. એમ મુખથી વાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy