________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાથે
કાળ (તીથપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરોજી—એ દેશી) પચાસ લાખ કેડી કક્ષાગ, આરા અરધ પ્રમાણજી; શાસન અચલ પ્રભુ ષભનું, સુસ્પદ શિવપદ ખાણજી,
સુર ને શિવપદ ખાણ પરગટ, પાટ અસંખ્ય મુગતે ગયા, વળી સરથસિદ્ધ પહેતા, સિદ્ધદંડીમાં કહ્યા; પદ વિના નૃપ સિદ્ધિ વરિયા, સંખ્યા અસંખ્ય ગણના કહી, પરાજ બળિયા સિહ સમવડ, વર્ણન આગમમાં સહી. ૧
હાલ બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્ધ, જે વર્ણ એ ચાર અઢારજી; એક એકમાં શિવપદવી વર્યા, સંખ્યા અસંખ્ય અપારજી.
છઠ્ઠી પૂજા કરે. જેવી રીતે વિદ્યાધરે સુખ મેળવ્યું તે પ્રકારે પૂજા કરો. ૧
ઢાળને અર્થ-શ્રી કષભદેવ પ્રભુનું શાસન અર્ધ ચોથા આરા પ્રમાણ-પચાસ લાખ કેડ સાગરોપમ હતું. તે દેવપતિ અને મેક્ષગતિની ખાણુરૂપ હતું. આ પ્રભુના શાસનમાં ભારતની અસંખ્યાત પાટ સુધી આંતરા રહિત પરંપરામાં સર્વાર્થસિદ્ધ વિમાન અને મુક્તિપદ પામ્યા છે. બીજા પણ સંખ્ય-અસંખ્ય રાજાઓ દેવગતિ અને સિદ્ધિપદ પામ્યા છે. તે રાજાએ સિંહ સમાન બળવાન હતા. આ વાત આગમોમાં તેમજ સિદ્ધદંડિકામાં કહી છે. ૧
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org