________________
* પૂજાસંગ્રહ સાથે
ઢાળ આઠમી . (શ્રણ વચ્ચે રે સ્વામી, મેલી મ જેઓ રે અંતરજામી-એ દેશી) ભરતેશ્વરને રે વારે અષ્ટાપદ થયું નામ તે વારે; ચકી સગરથી રે ખાઇ, અષ્ટાપદ્ધ ગિરિરાજ વડાઈક વંદે તીરથ રે વારૂ, ચોવીશ જિનહિમા ગત રૂ. ૧ અજિત જિનેશ્વરથી રે જાણે, પંચમ આરે અંત પ્રમાણે, પચાસ લાખ કોડ રે સાગર, તેવીસ જિનપતિ વણરનાકર,
અરધો આરે ગુણ નાકર. વંદા વાવીશ૦ ૨ વદ્ધમાન જિનેને રે વારે, ગૌતમ ગણધર જગ જયકાર; અષ્ટાપદગિરિપર રે જાવે, દક્ષિણ દ્વાર પ્રવેશ સહવે
' વંદેહ ચાવીશ ૩
*
ઢાળને અથે–ભરતેશ્વર મહારાજાના સમયમાં એકએક જનને આંતરે આઠ પગથિયા કરવાથી આ ગિરિનું અષ્ટાપદ નામ પ્રસિદ્ધ થયું. અને સગર ચક્રવતિના પુત્રોએ તીર્થરક્ષા માટે ખાઈ કરવાથી આ અષ્ટાપદ ગિરિરાજનું માહાસ્ય વધ્યું. આ સુંદર તીર્થને અને તારક એવી વીશે જિનેની પ્રતિમાને વંદન કરે. ૧ - - અજિતનાથ જિનેશ્વરથી પંચમ આરાના અંત સુધી પચાસ લાખ ક્રોડ સાગરોપમ થાય છે. તે કાળમાં ગુણરૂપ રત્નની બાણ જેવા બીજાથી વીશમા સુધી ૨૩ તીર્થકરે થાય છે. આ ચોથે અડધે આજે પણ ગુણ રતનાકર છે. ૨ - વદ્ધમાન જિનેશ્વર વખતે શ્રી ગૌતમ ગણધર જગતમાં જ્યવંતા એવા અષ્ટાપદ પર્વત પર લબ્ધિદ્વારા સૂર્યના કિરણેનું અવલંબન લઈ જાય છે અને દક્ષિણુદ્ધ રથી પ્રવેશ કરે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org